શોધખોળ કરો
Advertisement
હવે માર્કેટમાં આવશે સાત કેમેરા વાળો સ્માર્ટફોન, કયો છે ફોન ને ક્યારે થશે લૉન્ચ? જાણો વિગતે
રિપોર્ટનુ માનીએ તો પી40 પ્રૉની સ્ક્રીન 6.5 ઇંચથી 6.7 ઇંચ હોઇ શકે છે. આ બેક પેનલ પે રેક્ટેગૂલર કેમેરા મૉડ્યૂલ્સને સપોર્ટ કરશે
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની હ્યૂવાને પોતાનો એક ધાંસૂ ફોન માર્કેટમાં મુકવાની તૈયારી કરી રહી છે. આ ફોનમાં કેટલીક એવી ખાસિયતો છે જે અદભૂત ગણી શકાય. રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં એક-બે નહીં પણ સાત કેમેરા હશે. આ ફોન Huawei P40 Pro છે અને આગામી માર્ચ 2020માં લૉન્ચ થશે.
જિમોચાઇનાના એક રિપોર્ટ પ્રમાણે, હ્યુવાવે P40 Pro ફોનમાં સાત કેમેરા હશે, જેમાંથી પાંચ રિયર અને બે ફ્રન્ટ સાઇડમાં આપેલા હશે. બેકસાઇડમાં આપેલા પાંચ કેમેરામાં વાઇડ-એન્ગલ લેન્સ, સિને લેન્સ, ટીઓએફ (ટાઇમ ઓફ ફ્લાઇટ) સેન્સર હશે.
ઉપરાંત આ પેરિસ્કૉપ લેન્સ વાળા 10 એક્સ ઓપ્ટિકલ ઝૂમ કે 9 એક્સ ઓપ્ટિકલ ઝૂમ વાળો એક ટેલિફોટો લેન્સ વાળો હશે, કે પછી અલ્ટ્રાવાઇડ લેન્સ હશે.
રિપોર્ટનુ માનીએ તો પી40 પ્રૉની સ્ક્રીન 6.5 ઇંચથી 6.7 ઇંચ હોઇ શકે છે. આ બેક પેનલ પે રેક્ટેગૂલર કેમેરા મૉડ્યૂલ્સને સપોર્ટ કરશે. હ્યૂવાવેના કન્ઝ્યૂમર બિઝનેસ પ્રમુખ રિચર્ડ યૂએ તાજેતરમાંજ ખુલાસો કર્યો કે પી40 સીરીઝના સ્માર્ટફોન ગૂગલ એન્ડ્રોઇડના બદલે પોતાના હાર્મનીઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement