Instagram યૂઝર્સને મોજ, હવે વીડિયો રીલ્સને 90 સેકન્ડ સુધી લંબાવી શકાશે જાણો નવા અપડેટ વિશે.......
નવા અપડેટમાં ક્રિએટર્સ હવે 90 સેકન્ડ સુધીની રીલ્સ બનાવી શકશે. મેટના સ્વામિત્વવાળા પ્લેટફોર્મ Instagram એ કહ્યું કે, તેને Reels ના સમયને 90 સેકન્ડ સુધી વધારી દીધો છે.
Instagram Reels New Feature: કંપની ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્લેટફોર્મ પર હાલના ક્રિએટર્સને દર્શકોની સાથે જોડાવવા માટે વધુ મદદ કરવા માટે નવી નવી સુવિધાઓ જોડી રહી છે. આ કડીમાં હવે એક નવુ અપડેટ સામે આવ્યુ છે, જે પ્રમાણે હવે ક્રિેએટર્સને મોજ પડી જવાની છે, કેમ કે નવા અપડેટમાં ક્રિએટર્સ હવે 90 સેકન્ડ સુધીની રીલ્સ બનાવી શકશે. મેટના સ્વામિત્વવાળા પ્લેટફોર્મ Instagram એ કહ્યું કે, તેને Reels ના સમયને 90 સેકન્ડ સુધી વધારી દીધો છે.
90 સેકન્ડનુ હશે રીલ્સ -
ઇન્સ્ટાગ્રામે પોતાના બ્લૉગપૉસ્ટમાં કહ્યું કે, તમારી પાસે હવે તમે તમારા વિશેની કન્ટેન્ટને શેર કરવા માટે વધુ સમય રહેશે. તમે પહેલાથી વધુ બિહાઇન્ડ ધી સીન્સ, પોતાની કન્ટેન્ટની અને ડીટેલ્સે જે પણ શેર કરવા માગો, તેના માટે વધુ સમય રહેશે.
કંપનીએ કહ્યું કે, પોતાના કેમેરા રૉલ પર કમ સે કમ પાંચ સેકેન્ડ લાંબા કોઇપણ વીડિયોમાં કમેન્ટ્ર્રી કે બેકગ્રાઉન્ડ સાઉન્ડ જોડવા માટે તમે ઇમ્પૉર્ટ વીડિયો ફિચરનો ઉપયોગ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામે આગળ કહ્યું કે, તમે જોઇ લો કે તમારો અવાજ રેકોર્ડિંગમાં કેવો લાગે છે, કેમ કે બીજા લોકો પણ આને પોતાના રીલ્સમાં ઉપયોગ કરી શકો છો.
💥 Upgrading Reels 💥
— Instagram (@instagram) June 2, 2022
Starting today, you’ll be able to:
✅ Add polls, quizzes and emoji sliders like in Stories
✅ Create Reels using existing templates
✅ Make Reels up to 90 secondshttps://t.co/BR902jC9g6 pic.twitter.com/oHF52g2IUo
આ પણ વાંચો.........
CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો