શોધખોળ કરો

એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ iPhoneના આટલા મૉડલને નહીં કરે સપોર્ટ, જાણો તમારો આઇફોન તો નથીને લિસ્ટમાં.....

માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જૂનમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ રૉલઆઉટ કરવામાં આવી શકે છે. વળી હવે આને લઇને એક મોટી ખબર મળી રહી છે કે આ iOS જુના ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે, કેટલાક સિલેક્ટેડ આઇફોનમાં આ આઇઓએસ નહીં ચાલે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ બહુ જલ્દી પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમને રિલીઝ કરવાની છે, જેનુ નામ iOS 15 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જૂનમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ રૉલઆઉટ કરવામાં આવી શકે છે. વળી હવે આને લઇને એક મોટી ખબર મળી રહી છે કે આ iOS જુના ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે, કેટલાક સિલેક્ટેડ આઇફોનમાં આ આઇઓએસ નહીં ચાલે. કયા આઇફોન પર નહીં ચાલે નવી iOS.... ફ્રેન્ચ વેબસાઇટ iPhoneSoft અનુસાર કંપનીના iPhone 6s, iPhone 6s Plus અને વર્ષ 2016માં લૉન્ચ થયેલા iPhone SEમા નહીં ચાલે. રિપોર્ટનુ માનીએ તો આ iOS 15 A9 ચિપસેટ વાળા ડિવાઇસમાં સપોર્ટ કરશે. મળવાનુ છે નવુ અપડેટ..... વળી iPhone યૂઝર્સને બહુ જલ્દી જ અપડેટ મળવાનુ છે. કંપની iOS 14.4 અને iPad OS 14.4 સૉફ્ટવેર વર્ઝન યૂઝર્સ માટે ટેસ્ટ કરી રહી છે. નવી iOS 14.4 અપડેટ એપલ ડેવલપમેન્ટ સેન્ટરમાં એક્સેસ કરી શકાય છે. આ પ્રૉડક્ટ બાદ એપલ વૉટમાં 'ટાઇમ ટૂ વૉક' અને 'એડ ન્યૂએસ્ટ વર્કઆઉટ્સ ટૂ વૉચ' જેવા ફિચર્સ એડ કરવામાં આવશે. આ રીતે યૂઝ કરી શકશો આ ફિચર.... Apple અનુસાર ટાઇમ ટૂ વૉકઆઉટ્સ યૂઝર્સ ડાઉનલૉડ કરવા માટે એપલ વૉચને આઇફોનની પાસે રાખવી પડશે, અને કોઇ પાવર સોર્સ સાથે જોડવુ પડશે. યૂઝર્સ જે વર્કઆઉટ્સ કમ્પલિટ કરી ચૂક્યા હશે તે ઓટોમેટિક ડિલીટ થઇ જશે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget