શોધખોળ કરો

11 મહિના સુધી ચાલનારો  જિયોનો શાનદાર પ્લાન, જાણો  યૂઝર્સને શું થશે ફાયદો

રિલાયન્સ જિયોના પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ આપવા માટે જાણીતા છે. આજે અમે તમને જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ.

રિલાયન્સ જિયોના પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ આપવા માટે જાણીતા છે. આજે અમે તમને જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. આ જિયો પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. વેલિડિટી પ્રમાણે તેની કિંમત ખૂબ ઓછી છે. અમે જિયોના જે પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 895 રૂપિયા છે. આ જિયોફોનનો પ્લાન છે. એટલે કે જિયોફોન યૂઝર્સ માટે આ પ્લાન આવે છે. જાણો આ પ્લાનના બેનિફિટ્સ વિશે. 

જિયો ફોન 895 રીચાર્જ પ્લાન

જિયો ફોનના 895 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે 11 મહિના સુધી. તેમાં તમને 28 દિવસની 12 સાઇકલ પ્લાન મળે છે. પ્લાનમાં 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં યૂઝર્ને 28 દિવસ માટે 50 SMS મળે છે. આ સિવાય પ્લાનમાં જિયો એપ્સનું એક્સેસ મળે છે. 

જિયો ફોન 222  રીચાર્જ પ્લાન

જિયો ફોનના 222 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. 

જિયો ફોન 186  રીચાર્જ પ્લાન

જિયો ફોનના 186 રૂપિયાવાળા આ પ્લાનમાં પણ તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.  

Phone Charging : આ 4 ફોન જે ચપટી વગાડતા જ થઈ જાય છે ફૂલ ચાર્જ

મોબાઈલ ફોન આજે આપણા બધાની જરૂરિયાત બની ગયો છે. મોબાઈલ ફોન ત્યારે જ સારો કહી શકાય જ્યારે તેની બેટરી આખો દિવસ ચાલે અને આપણે આપણું બધું કામ અટક્યા વિના કરી શકીએ. સારો સ્માર્ટફોન મેળવવા માટે લોકો કલાકો સુધી રિસર્ચ કરે છે અને પછી જઈને પોતાના માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે છે. સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો તેની બેટરી પર ખાસ ધ્યાન આપે છે કે તે કેટલી mAh છે અને તે કેટલો સમય ચાલી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને એવા 4 સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની બેટરી 25 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

xiaomi 13 pro

Xiaomi એ Xiaomi 13 proને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કર્યો. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચ 2K OLED ડિસ્પ્લે છે જે 120hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ મોબાઈલ ફોન Qualcomm Snapdragon 8th Generation 2 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 4,820 mAh બેટરી છે જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ મોબાઈલ ફોન વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે માત્ર 12 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

IQ00 11 કિંમત

IQ00 11 5G 5000mAh બેટરી પેક કરે છે જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ મોબાઈલ ફોન માત્ર 25 મિનિટથી પણ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. સ્માર્ટફોનમાં 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

રેડમી નોટ 12 પ્રો પ્લસ

Redmi Note 12 Pro Plusમાં 4,980 mAh બેટરી છે જે 120 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન વિશે કંપનીએ દાવો કર્યો છે કે તે માત્ર 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. Redmi Note 12 Pro Plus 5G માં, ગ્રાહકોને 6.16-ઇંચની OLED ડિસ્પ્લે મળે છે જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં, તમને 200-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને કોર્નર ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

xiaomi 12 pro

Xiaomi 12 pro 5G માં તમને 4600 mAh બેટરી મળે છે જે 120 વોટ ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. આ મોબાઈલ ફોન બુસ્ટ મોડમાં 18 મિનિટમાં 100% ચાર્જ થઈ જાય છે જ્યારે તે સ્ટાન્ડર્ડ મોડમાં 24 મિનિટ લે છે. સ્માર્ટફોનમાં 50W વાયરલેસ ટર્બોચાર્જિંગ પણ મળે છે, જે ફોનને 42 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget