શોધખોળ કરો

Jio-Vodafone-Airtelના આ છે સૌથી ફાયદાકારક પ્લાન, જાણો કિંમત અને ઓફર

જિઓએ આ કડીમા 329 રૂપિયાની એક પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં કંપની 6જીબી ડેટાની સાથે કેટલીય ઓફરો આપી રહી છે

નવી દિલ્હીઃ દેશની ત્રણ ટૉપની ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, વૉડાફોન અને એરટેલ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લઇને આવી રહી છે. આ કંપનીઓ યૂઝર્સ માટે સ્પેશ્યલ પ્લાન લઇને આવી છે, જેમાં યૂઝર્સને દરરોજ ડેટાની સાથે ફ્રી કૉલિંગ અને એસએમએસ મળે છે. જિઓએ આ કડીમા 329 રૂપિયાની એક પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં કંપની 6જીબી ડેટાની સાથે કેટલીય ઓફરો આપી રહી છે. જિઓનો 329 રૂપિયા વાળો પ્લાન રિલાયન્સ જિઓનો આ અફોર્ડેબલ પ્લાન છે. જિઓના 329 રૂપિયા વાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે કુલ 6 જીબી ડેટા આવી રહ્યો છે. આ ડેટા કોઇપણ જાતની ડેલી લિમીટ વિના આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત જિયો ટૂ જિઓ અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. વળી, બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 3000 નૉન જિઓ મિનીટ્સ મળે છે. આ ઉપરાંત 1000 એસએમએસ અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. Vodafone અને Airtel પણ આપી રહી છે ઓફર રિલાયન્સ જિઓની જેમ વૉડાફોન અને એરટેલ પણ આ રીતના પ્લાન લઇને આવ્યુ છે. જોકે આ કંપનીઓના પ્લાનની કિંમત થોડી વધારે છે. વૉડાફોન અને એરટેલ આ પ્લાન આ પ્લાન 379 રૂપિયામાં આપી રહી છે. પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ, 6જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget