શોધખોળ કરો

AC Using Tips: AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ 

ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં, ગરમીથી રાહત મેળવવા માટે એર કંડિશનર (AC) નો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો જોખમ ઉભું કરી શકે છે. એસીનું પણ એવું જ છે. ઉનાળાની ઋતુમાં સતત એસી ચાલવાને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે. AC દર એકથી બે કલાકે 5 થી 7 મિનિટ માટે બંધ કરવું જોઈએ.

ગરમીમાં વધારો અને એસીનો ઉપયોગ વધવાથી એસીમાં આગ અને કોમ્પ્રેસર ફાટવાના બનાવો પણ વધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે કાળઝાળ ગરમીની સાથે ACની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી પણ આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે. એસીનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એસીને અમૂક સમય બાદ બંધ કરવું પણ જરુરી બની જાય છે.     

વોલ્ટેજ ઓછા હોવા અથવા સતત વધઘટ થાય તો મુશ્કેલી થઈ શકે છે

ખોટા ગેસનો ઉપયોગ.

AC ની અંદર કન્ડેન્સર પર ગંદકી અને ધૂળ સાફ કરવી જરુરી છે

એસી સતત ચાલુ રહે તો મુશ્કેલી થઈ શકે છે

ACમાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં અવરોધ હોય તો આગ લાગી શકે છે

ભારે ગરમીના કારણે એસી ટ્રીપ થવાની ફરિયાદો વધી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમનું AC બરાબર કામ નથી કરતું. કમ્પ્રેસર કામ નથી કરતું. સ્પ્લિટ હોય કે વિન્ડો AC, જ્યાં સુધી ACનું કોમ્પ્રેસર ચાલુ ન હોય ત્યાં સુધી ઠંડી હવા નહીં આવે. આવી સ્થિતિમાં, ACને વધુ ગરમ થવાથી બચાવવાની જરૂર છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં એસીનો સતત ઉપયોગ ન કરવો જોઈએ. વચ્ચે 5-10 મિનિટ માટે તેને બંધ કરી દેવુ જોઈએ. જો આમ ન કરવામાં આવે તો આગ લાગવાનું જોખમ રહેલું છે. તેનું કારણ એ છે કે ઉનાળામાં કોમ્પ્રેસર પણ ઝડપથી ગરમ થાય છે. તેને બંધ કર્યા વિના લાંબા સમય સુધી ચલાવવાથી તે વધુ ગરમ થવાનું અને આગ લાગવાનું જોખમ વધારે છે.        

ટોપ સ્ટોરી

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget