શોધખોળ કરો

Asusએ એકસાથે લૉન્ચ કર્યા 3 દમદાર લેપટૉપ, શાનદાર બેટરી સાથે આવે છે ફિચર્સ ને કિંમત...........

આ લેપટૉપમાં 15.6 ઇંચની ફૂલ એચડી પ્લસ LED બેલલિટ એન્ટી ગ્લેર આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટૉપને આસુસે દમદાર પ્રૉસેસરની સાથે લૉન્ચ કર્યા છે.

Asus New Laptops Launch: આસુસે (Asus) પોતાના ત્રણ નવા લેપટૉપને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધા છે. કંપનીએ Zenbook 14 Flip OLED, Vivobook S 14 Flip અને Vivobook 15 (ટચ) લેપટૉપને ભારતીય માર્કેટમાં ઉતાર્યા છે. આ લેપટૉપમાં 15.6 ઇંચની ફૂલ એચડી પ્લસ LED બેલલિટ એન્ટી ગ્લેર આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટૉપને આસુસે દમદાર પ્રૉસેસરની સાથે લૉન્ચ કર્યા છે. જાણો આની કિમત, સ્પેશિફિકેશન્સ અને ફિચર્સ વિશે........

Zenbook 14 Flip OLEDની સ્પેશિફિકેશન્સ અને કિંમત - 

Zenbook 14 Flip OLED ઇન્ટેલ કૉર i7 અને 12th જનરેશનની સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે. આમાં 14 ઇંચની 2.8K OLED ટચ ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ, 16:10 આસ્પેક્ટ રેશિયો, 88% સ્ક્રીન ટૂ બૉડી રેશિયો અને 550 નિટ્સની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. લેપટૉપમાં 16 જીબીની LPDDR5 રેમની સાથે 512 જીબીની SSD સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આની સાથે જ આમાં વિન્ડોઝ 11 મળે છે. Zenbook 14 Flip OLED માં તમને લાંબી બેટરી લાઇફ આપવામા આવી રહી છે. લેપટૉપ 360 ડિગ્રી ErgoLift હિન્ઝ ડિઝાઇનની સાથે આવે છે, અને આનુ વજન 1.4 કિલોગ્રામ છે. Zenbook 14 Flip OLED લેપટૉપની ભારતમાં શરૂઆતી કિંમત 99,990 રૂપિયા છે.

Vivobook S14 Flipની સ્પેશિફિકેશન્સ અને કિંમત - 

Vivobook S14 Flipમાં 14 ઇંચની ફૂલ એચડી પ્લસ IPS ડિસ્પ્લે આપવામા આવી છે, જે 16:10 આસ્પેક્ટ રેશિયો, 1920X1200 પિક્સલ રિઝૉલ્યૂશન અને 300 નિટ્સની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે, લૉ લાઇટ ઇમીશન માટે આમાં TUF Rheinland નુ સર્ટિફિકેશન આપવામા આવ્યુ છે, ASUS Vivobook બે વેરિએન્ટમાં લૉન્ચ થયુ છે. એકમાં AMD Ryzen 5 5600H અને બીજામાં Intel Core i512500H પ્રૉસેસર છે. આસુસના આ લેપટૉપ Vivobook S14 Flipને 66,990 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદી શકાય છે. 

Vivobook 15 (Touch)ની સ્પેશિફિકેશન્સ અને કિંમત - 

Vivobook 15 (Touch)ને 15.6 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. લેપટૉપ ઇન્ટેલકૉર i5 અને 12th જનરેશન સપોર્ટની સાથે આવે છે, આમાં 16 જીબીની LPDDR4 રેમ અને 512 જીબીની PCIe Gen 4 SSD સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. લેપટૉપનુ વજન 1.9 ગ્રામ છે. Vivobook 15 (Touch)ને 49,990 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદી શકાય છે. 

આ પણ વાંચો...... 

રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા

Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ

Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત

Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
Embed widget