શોધખોળ કરો

આવી ગયો દુનિયાનો પહેલો મેગ્નેટિક ચાર્જિંગવાળો એન્ડ્રોઇડ ફોન Nubia Z40 Pro, જાણો ખાસિયતો...........

અત્યાર સુધી માત્ર Apple કંપનીએ જ પોતાના ફોનમાં MagSafe વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટની સુવિધા આપી છે.

Nubia Z40 Pro Smartphone Price and Specifications: ચીનની સ્માર્ટફોન મેક નુબિયા ટેકનોલૉજી (Nubia Technology)એ પોતાનો નવો સ્માર્ટફોન Nubia Z40 Pro માર્કેટમાં ઉતારી દીધો છે. હાલમાં આ ફોનને માત્ર ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. બહુ જલદી આને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે. 

Nubia Z40 Proની શું છે કિંમત - 
Nubia Z40 Pro સ્માર્ટફોન એકદમ ખાસ છે, કંપનીએ આની શરૂઆતી કિંમત 3399 યુઆન એટલે કે લગભગ 40,500 રૂપિયા રાખી છે. આ ફોનનુ બીજુ વેરિએન્ટ 16જીબી રેમ અને 1ટીબી સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ છે. આ ફોનની કિંમત 4299 યુઆન એટલે કે લગભગ 51,300 રૂપિયા રાખવામાં આવી છે. 

Nubia Z40 Proની ખાસિયતો - 
Nubia Z40 Pro સ્માર્ટફોનમાં 12જીબી સુધીની રેમ અને 512જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ફોનમાં સ્નેપડ્રેગન 8 ઝેન 1 ચિપસેટ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 12 પર બેઝ્ડ MyOS 12 પર કામ કરે છે. 

ત્રિપલ કેમેરા સેટઅપ - 
Nubia Z40 Proના બેકમાં એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ 50 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સસલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ - 
Nubia Z40 Pro સ્માર્ટફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 80 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 15 વૉટના વાયરલેસ ચાર્જિંગનો પણ સપોર્ટ મળે છે. આ ફોનને મેગ્નેટિક ચાર્જિંગ એડિશનમાં પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ વાળો આ દુનિયાનો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે. 

અત્યાર સુધી માત્ર Apple કંપનીએ જ પોતાના ફોનમાં MagSafe વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટની સુવિધા આપી છે. આની શરૂઆત બે વર્ષ પહેલા iPhone 12 સીરીઝની સાથે થઇ હતી. હવે આ ટેકનોલૉજી Nubia Z40 Pro ફોનમાં આપવામાં આવી છે. 

Nubia Z40 Proની ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 144Hz ના રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચની ફૂલ એચડી+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે લગાવવામાં આવી છે. ડિસ્પ્લે પંચ હૉલ ડિઝાઇનની સાથે આવે છે. 

આ પણ વાંચો...... 

Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત

IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો

Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?

Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Embed widget