શોધખોળ કરો

જો તમારા સ્માર્ટફોનમાં આ Apps હોય તો કરી દો Delete, ચીનમાં ડેટા મોકલતા હતા

ગૂગલે એકવાર ફરી 24 એપ્સને હટાવી દીધી છે. રિપોર્ટ પ્રમાણે આ એપ્સ માલવેરવાળી હતી અને યૂઝર્સના ડેટા ચીની સર્વર પર મોકલી રહી હતી.

ગૂગલ પ્લે સ્ટોર તાજેતરમાં ઘણી એવી એપ્સ સામે આવી છે જેમાં માલવેરવાળી છે. જેના કારણે ગૂગલ ઘણી એપ્સ પોતાના પ્લે સ્ટોર પરથી હટાવી ચૂક્યું છે. હવે ગૂગલે એકવાર ફરી 24 એપ્સને હટાવી દીધી છે. રિપોર્ટ પ્રમાણે આ એપ્સ માલવેરવાળી હતી અને યૂઝર્સના ડેટા ચીની સર્વર પર મોકલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે આ એપ્સ એક જ ચીની ડેવલપર દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવી હતી. VPN Pro બ્લોગપોસ્ટ પ્રમાણે Shenzhen HAWK નામની ચીની કંપનીએ ગૂગલ પ્લે સ્ટોર પર 24 એપ્સ અપલોડ કરી હતી. અત્યાર સુધી આ એપ્સને 382 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. આ એપ્સ યૂઝર્સ પાસે સંવેદનશીલ પરમિશન માંગતી હતી અને તેમાં કેટલાકમા માલવેર પણ હતા VPN Pro બ્લોગપોસ્ટ મુજબ જ્યારે ગૂગલને આ અંગે જાણકારી આપવામાં આવી તો તેના થોડાક જ સમય બાદ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. એક નિવેદનમાં ગૂગલના ફોર્બ્સને કહ્યું કે, અમે સિક્યોરિટી અને પાઈવસી વાયલેશન અંગે કરવામાં આવેલા રિપોર્ટ્સને ગંભીર રીતે લઈએ છીએ. જો પોલીસનું ઉલ્લંઘન કરે તે એપ્સને અમે પ્લે સ્ટોર પરથી હટાવી દઈએ છીએ. જો તમારા ફોનમાં આ એપ્સ હોય તો તરત ડિલિટ કરી દો. Super Cleaner,Candy Gallery, File Manager,Sound Recorder, World Zoo,Puzzle Box,Word Crossy, Soccer Pinball, Dig it, Laser Break, Word Crush, Music Roam, Joy Launcher,Turbo Browser,Weather Forecast,Calendar Lite, Candy Selfie Camera,Private Browser,Super Battery,Virus Cleaner 2019,Hi Security 2019,Hi VPN, Free VPN, Hi VPN Pro,Net Master.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget