શોધખોળ કરો

Moto E7 Plus આ તારીખે ભારતમાં થશે લોન્ચ, જાણો તેના ફિચર્સ વિશે

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર ચાલશે અને તેમાં વોટરડ્રોપ નૉચ સાથે 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા પોતાનો નવો સ્માર્ટફોન Moto E7 Plus ભારતમાં 23 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે. આ પહેલા ગત અઠવાડિયામાં જ આ ફોન બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં ફ્લિપકાર્ટ બેનરમાં આ અપકમિંગ સ્માર્ટફોનના કોઈ સ્પેસિફિકેશન્સની જાણકારી આપવામાં આવી નથી પરંતુ, બ્રાઝીલમાં પહેલા જ લોન્ચ થવાના કારણે તમામ સ્પેસિફિકેશન્સ સામે આવી ચૂક્યા છે. Moto E7 Plusની ભારતમાં શું કિંમત હશે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ કંપનીએ આ અઠવાડિયાની શરુઆતમાં જણાવ્યું હતું કે, યૂરોપમાં તેની કિંમત EUR 149 (13,000ર રૂપિયા)હશે. ભારતમાં પણ આ કિંમતની આસપાસ હોઈ શકે છે.આ ફોનને બે કલર ઓપ્શન -નેવી બ્લૂ અને બ્રોન્ઝ અંબરમાં લોન્ચ કરવામાં આવશે. Moto E7 Pluના સ્પેસિફિકેશન્સ આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર ચાલશે અને તેમાં વોટરડ્રોપ નૉચ સાથે 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 4GB સુધી રેમ , ઈન્ટરનલ 64GB અને Adreno 610 GPU સાથે ઓક્ટા કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેર આપવામાં આવશે. ફોટોગ્રાફી માટે રિયરમાં 48MP અને 2MPના બે કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 8MPનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget