શોધખોળ કરો

મોટોરોલાનો ફૉલ્ડેબલ ફોન Razr 5G આજે ભારતમાં થશે લૉન્ચ, જાણો કિંમત ને ફિચર્સ વિશે

આ ફોનને અમેરિકામાં પહેલાથી જ લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. યુએસમાં ફોનની કિંમત 1399 ડૉલર રાખવામાં આવી છે. જે ભારતીય કિંમત પ્રમાણે 1.03 લાખ રૂપિયા થાય છે. ભારતમાં આ ફોનની કિંમત પણ લગભગ આટલી જ હોઇ શકે છે

નવી દિલ્હીઃ મોટોરોલાના સેકન્ડ જનરેશન ફૉલ્ડેબલ ફોન Razr 5G આજે ભારતમાં લૉન્ચ થવા જઇ રહ્યો છે. આ ફોનને કંપની બપોર બાદ વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને લૉન્ચ કરશે, મોટોરોલા રેઝર 5જીને તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશો, આ ઉપરાંત કેટલાક સિલેક્ટેડ સ્ટૉર્સ પરથી પણ આ ફોન ખરીદી શકાશે. આ ફોનને અમેરિકામાં પહેલાથી જ લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. યુએસમાં ફોનની કિંમત 1399 ડૉલર રાખવામાં આવી છે. જે ભારતીય કિંમત પ્રમાણે 1.03 લાખ રૂપિયા થાય છે. ભારતમાં આ ફોનની કિંમત પણ લગભગ આટલી જ હોઇ શકે છે. મોટૉરોલા ફૉલ્ડેબલ ફોન Razr 5Gના ફિચર્સ મોટોરોલાના આ ફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765જી પ્રૉસેસર છે, આ ફોનમાં 8જીબી રેમ અને 256 જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. વળી આમાં કંપનીએ 2800 એમએએચની બેટરી આપી છે. જેને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફૉલ્ડેબલ ફોન Razr 5Gમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આટલી હોઇ શકે છે કિંમત.. આ ફોન મોટોરોલા રેઝરનુ અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવે છે. આનં કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કર્યો હતો, વળી મોટોરોલા ફૉલ્ડેબલ ફોન Razr 5Gને 9 સપ્ટેમ્બરે કંપનીએ ગ્વૉબલી લૉન્ચ કર્યો હતો. આની કિંમત 1399 ડૉલર એટલે કે 1,03,000 રૂપિયા નક્કી કરવામા આવી છે. આ ફોન બ્લશ ગૉલ્ડ, પૉલિશ્ડ ગ્રેફાઇડ અને લિક્વિડ મર્કરી કલરમાં અવેલેબલ છે. માનવામા આવી રહ્યુ છે ભારતમાં આ ફોનની કિંમત એક લાખ રૂપિયાથી વધુ હોઇ શકે છે. ખાસ વાત છે કે મોટોરોલાના ફૉલ્ડેબલ ફોન Razr 5G ફોનની ભારતીય માર્કેટમાં સીધી ટક્કર સેમસંગના ગેલેક્સી ઝેડ ફ્લિપ સાથે થશે. બન્ને ફોન દમદાર ફિચર્સ સાથે આવે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget