શોધખોળ કરો

ભારતમાં 14 ઓક્ટોબરે OnePlus લૉન્ચ કરશે પોતાનો આ દમદાર ફોન, જાણો વિગતે

રિપોર્ટ છે કે, ફોનને દમદાર બનાવવા માટે કપનીએ વનપ્લસ 8ટીમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865+ પ્રૉસેસર આપી રહી છે, અને સાથે સાથે આઉટ ઓફ ધ બૉક્સ એન્ડ્રોઇડ 11 પર ચાલવાની વાત કહેવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં વનપ્લસ કંપની એક પછી એક પોતાના દમદાર ફોનને લૉન્ચ કરી રહી છે. હવે રિપોર્ટ છે કે આગામી 14 ઓક્ટોબરે કંપની વનપ્લસ 8ટીને લૉન્ચ કરવા જઇ રહી છે. આની જાણકારી ખુદ કંપનીએ એક પ્રેસ નૉટમાં આપી છે. વનપ્લસ 8ટીને એપ્રિલમાં લૉન્ચ થયેલા વનપ્લસ 8ના સક્સેસર તરીકે જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ છે કે, ફોનને દમદાર બનાવવા માટે કપનીએ વનપ્લસ 8ટીમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865+ પ્રૉસેસર આપી રહી છે, અને સાથે સાથે આઉટ ઓફ ધ બૉક્સ એન્ડ્રોઇડ 11 પર ચાલવાની વાત કહેવામાં આવી રહી છે. આના ડિઝાઇનમાં વનપ્લસ 8ની સરખામણીમાં થોકોડ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતમાં વનપ્લસ 8ટીની લૉન્ચિંગ ડિટેલ્સ... ભારતમાં વનપ્લસ 8ટી લૉન્ચિંગ એક ઓનલાઇન સ્ટ્રીમના માધ્યમથી થશે, જે વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ પર 14 ઓક્ટોબરે સાંજે 7.30 વાગે શરૂ થશે. અમેઝોને માઇક્રોસાઇટ બનાવીને નવા સ્માર્ટફોનની ઉપલબ્ધતા સંકેત પહેલાથી જ આપી દીધા છે. જોકે, આ સ્માર્ટફોન વનપ્લસ.ઇનની સાથે જ ઓફલાઇન રિટેલ સ્ટૉર્સ પર પણ ઉપલબ્ધ થશે. આ પહેલા ફોનને ભારતીય માર્કેટમાં સપ્ટેમ્બરમાં કરવાની આશા કરવામાં આવી રહી છે, પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લૉન્ચિંગ ટાળી દેવામાં આવ્યુ હતુ. વનપ્લસના ફાઉન્ડર અને સીઇઓ Pete Lau એ કહ્યું કે, OnePlus 8Tની સાથે અમને કેટલાક નવા ફિચર્સને ઇન્ટ્રૉડ્યૂસ કરવા માટે ઉત્સાહિત છીએ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget