શોધખોળ કરો

એન્ડ્રોઇડ ફોનમાં Nearby Share ના માધ્યમથી એપ્સ કે ફાઇલો કઇ રીતે કરી શકાય શેર, જાણો પ્રૉસેસ.......

નીયરબાયની સુવિધા બે યૂઝર્સને પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આસાન અને સરળ રીતથી એકબીજાને ફાઇલ મોકલવાની સુવિધા આપે છે. આ ફોર્મેટ ત્યારે લાગુ થાય છે

નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ યૂઝર્સ હંમેશા ઇચ્છતા હતા હતા કે તેમની પાસે એક એરડ્રૉપ જેવી સુવિધા હોય, જ્યાં કોઇપણ પેયર વિના પોતાના આસપાસના લોકોને તરત જ ફાઇલ ટ્રાન્સફર કરી શકે, અને એ પણ નક્કી કરી શકે કે ટ્રાન્સફર ફાસ્ટ છે. Googleએ પણ નિયબાય શેર નામની એક રીત લૉન્ચ કરી છે, જે એક યૂઝરને આના માધ્યમથી તસવીરો, વીડિયો અને એટલે સુધી કે એપ્સ સર્ચ કરવાની અને મોકલવાની સુવિધા આપે છે.  

નીયરબાયની સુવિધા બે યૂઝર્સને પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આસાન અને સરળ રીતથી એકબીજાને ફાઇલ મોકલવાની સુવિધા આપે છે. આ ફોર્મેટ ત્યારે લાગુ થાય છે જ્યારે બે યૂઝર્સ, જે એકબીજાની નજીક હોય છે, ફોટો, વીડિયો કે કેટલીક હેવી ફાઇલ મોકલવાનુ પ્લાનિંગ બનાવે છે.  

એપલના એરડ્રૉપની જેમ નિયરબાય શેર બે યૂઝર્સના ડિવાઇસની વચ્ચે એક પીયર-ટૂ-પીયર વાઇ-ફાઇ નેટવર્ક બનાવવા માટે બ્લૂટૂથ કનેક્શનનો ઉપયોગ કરે છે. આનો અર્થ છે કે યૂઝર્સને નિયર શેરનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇથી કનેક્ટ થવાની જરૂર નથી. જોકે બન્ને યૂઝર્સને પોતાનુ વાઇ-ફાઇ ઓ રાખવુ પડશે. નિયર શેરનો ઉપયોગ કરવાનો મોટો ફાયદો એ છે કે ફન્કશનનો ઉપયોગ ત્યારે પણ કરી શકાય છે જ્યારે બન્ને યૂઝર્સ પુરેપુરી રીતે ઓફલાઇન હોય. 

આ રીતે કરો ફાઇલ ટ્રાન્સફર - 
સૌથી પહેલા પોતાના ફોનમાં ગૂગલ ફાઇલ્સ એપ ઓપન કરો. 
હવે તમે બૉટમમાં રાઇટ સાઇડમાં શેરનુ આઇકૉન જોશો તેના પર ક્લિક કરો.
હવે તમે એક પેજ પર પહોંચી જશો જ્યાં તમારે સેન્ડ અને રિસીવીનો ઓપ્શન મળશે.
જ્યારે તમે સેન્ડ પર ક્લિક કરો છો, તો આ તમને એક પેજ પર લઇ જશે. 
જ્યાં તમને એ સિલેક્ટ થશે કે તમે ક્યાં ટ્રાન્સફર કરવા માંગો છો. 
આ પછી ફોન નિયર બાય ડિવાઇસ સર્ચ કરશે જ્યાં તમે ડેટા ટ્રાન્સફર કરી શકશો. 

આ પણ વાંચો......... 

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત

દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ

ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે

ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો

જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget