શોધખોળ કરો

PUBG સહિત ભારતમાં આ 275 એપ્સ પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો શા માટે લેવામાં આવશે આ નિર્ણય

એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવેલ આ 59 અને47 બાદ હવે આવી વધુ 275 એપ્સ સરકારની રડાર પર છે.

નવી દિલ્હીઃ ભારત ચીન તણાવની વચ્ચે કેન્દ્ર સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરતા હાલમાં જ 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ એપ્સ બાદ સરકારે વધુ 47 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં યૂઝર્સ ડેટા પ્રાઈવેસીને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવેલ આ 59 અને47 બાદ હવે આવી વધુ 275 એપ્સ સરકારની રડાર પર છે. આ લિસ્ટમાં સૌથી ઉપર PUBG, Xiaomi અને Alibaba જેવા નામો ઉપરાંત Byte Dance, ULike, Capcut, FaceU, Meitu, LBE Tech, Perfect Corp, Sina Corp, Yoozoo Global અને Netease Games સહિત અનેક આવી ચાઇનીઝ કંપનીઓની એપ્સ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તમામ એપ્સને સરકાર દ્વારા ક્લોઝલી મોનિટર કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, આ 275 એપ્સ દ્વારા પણ ભારતીય યૂઝર્સનો ડેટા લીક થવાની સંભાવના છે. ભારતના સાઇબર સિક્યુરિટીની રક્ષા કરવા માટે સરકાર સતત આ એપ્સ પર નજર રાખી રહી છે. PUBG ગેમ વિશે વાત કરીએ તો આ એક સાઉથ કોરિયાની ઓનલાઈન વીડિયો ગેમ છે અને આ ગેમને બ્લૂવ્હેલની સહાયક કંપની Battlegroundએ બનાવી છે. ચીનની સૌથી મોટી વીડિયો ગેમ પબ્લિશર ટીસેન્ટમાં આ મોટી હિસ્સેદારી ધરાવે છે. યૂઝર્સ આ ગેમના એટલા બધા addict થયા છે કે ઘણી વખત આ ગેમના ચક્કરમાં લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. માતા પિતા અને અભિભાવકોએ સરકારને આ ગેમ પર પ્રતિબંધ લગાવાવની માગ ઉઠાવી છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget