શોધખોળ કરો

Realmeનો આ લિમીટેડ એડિશન ફોન ભારતમાં લૉન્ચ, જાણો સ્પેશિફિકેશન્સ અને કિંમત

Realme GT Neo 3 (150W) Thor: Love અને Thunder Limited Edition, Realme GT Neo 3 (150W) ના સમાન  છે.

Thor- Love and Thunder Limited Edition: Realme એ ભારતમાં પોતાનો Realme GT Neo 3 (150W) Thorની લિમીટેડ એડિશન વેરિએન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ચીની કંપનીએ થૉરઃ લવ એન્ડ થન્ડરને લૉન્ચ કરવા માટે માર્વલ સ્ટુડિઓઝની સાથે કૉલોબરેશન કર્યુ છે. 

આ લિમીટેડ એડિશન સ્માર્ટફોનની કિંમત 12GB + 256GB સ્ટૉરેજ મૉડલ માટે 42,999 રાખવામાં આવી છે. કંપની અનુસાર, આ ફોન Realme ની વેબસાઇટ ફ્લિપકાર્ટ અને મેનલાઇન સ્ટૉર પર 13 જુલાઇએ સેલ માટે ઉપલબ્ધ થશે. સાથે જ આ ફોન માત્ર નાઇટ્રૉ બ્લૂ કલરમાં જ ખરીદી શકાશે. આ ઉપરાંત પ્રીપેડ ઓર્ડર પર 3000 સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે, લિમીટેડ એડિશન મૉડલની કિંમત એપ્રિલમાં જ લૉન્ચ થઇ ચૂકેલા Realme GT Neo 3 (150W) વેરિએન્ટના બરાબર જ નક્કી કરવામાં આવી છે. 

આ ફોન એક પ્રીમિયમ ગિફ્ટ બૉક્સમાં આવે છે, જેમાં કસ્ટમાઇઝ્ડ થૉરઃ લવ એન્ડ થન્ડર થીમ વાળા કાર્ડ, વૉલેપેપર, સ્ટીકર, મેડલ અને એક સિમ કાર્ડ ટ્રે પિન પણ મળે છે. 

Realme GT Neo 3 (150W) Thor: Love and Thunder લિમીટેડ એડિશનની સ્પેશિફિકેશન્સ - 
સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો Realme GT Neo 3 (150W) Thor: Love અને Thunder Limited Edition, Realme GT Neo 3 (150W) ના સમાન  છે. આનો મતબલ છે કે આ ફોન Android 12ની સાથે Realme UI 3.0 પર કામ કરે છે. ફોનમાં 6.7 ઇંચની ફૂલ એચડી +(1,080x2,412) ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ, 1,000Hz ટચ સેમ્પલિંગ રેટ અને HDR10+ અને DC ડિમિંગ સપોર્ટની સાથે આવેછે. ફોનમાં એક ઓક્ટાકૉર મીડિયાટેક ડાયમેન્શન 8100 SoC અને 12GB LPDDR5 રેમની સાથે મળે છે. ફોનમાં પિક્ચર સ્મૂથનેસ માટે એક ડિડિકેટેડ ડિસ્પ્લે પ્રૉસેસર પણ આપવામાં આવ્યુ છે. 

કેમેરા સેટઅપ પણ છે જબરદસ્ત - 
તસવીરો અને વીડિયો માટે આ ફોનમાં ત્રિપલ રિયલ કેમેરા સેટઅપ છે, જેમાં f/1.88 લેન્સની સાથે 50-મેગાપિક્સલ Sony IMX766 પ્રાઇમરી સેન્સર છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને ઇલેક્ટ્રૉનિક ઇમેજ સ્ટેબેલાઇઝર (EIS) નો પણ સપોરટ્ મળે છે. કેમેરા સેટઅપમાં 8- મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ શૂટર અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટર પણ છે. 

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget