શોધખોળ કરો

શ્યાઓમી આજે ભારતમાં Redmi 9 સીરીઝનો આ દમદાર ફોન કરશે લૉન્ચ, કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર, જાણો વિગતે

Redmi 9iની સીધી ટક્કર માર્કેટમાં અવેલેબલ Realme C11 સ્માર્ટફોન સાથે થશે. રિયલમીનો આ ફોન 7,499 રૂપિયામાં અવેલેબલ છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી આજે ભારતમાં પોતાનો દમદાર ફોન Redmi 9i લૉન્ચ કરવા જઇ રહી છે.ફોનને આજે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. Redmi 9 સીરીઝનો આ ચોથો ફોન માર્કેટમાં આવશે. કંપની આ પહેલા Redmi 9, Redmi 9A અને Redmi 9 Prime પહેલા જ લૉન્ચ કરી ચૂકી છે. Redmi 9iની શરૂઆતી કિંમત 7,999 રૂપિયા હશે. જાણો શું શું છે ખાસિયતો.... ફોનની ખાસિયતો છે હટકે..... શ્યાઓમીના Redmi 9i સ્માર્ટફોન કંપની 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટ સાથે લૉન્ચ કરી શકે છે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફિચર્સને અપડેટ કર્યા છે. કંપની ફોન માટે પહેલાથી ટીઝર આપી દીધુ હતુ, જેમાં લખ્યું હતુ, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે. ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે. શ્યાઓમી આજે ભારતમાં Redmi 9 સીરીઝનો આ દમદાર ફોન કરશે લૉન્ચ, કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર, જાણો વિગતે બીજી એક લિક્સ પ્રમાણે, રેડમીના આ ફોનમાં લાર્જ ડિસ્પ્લે, અને લાર્જ બેટરી ફિચર્સ છે. ઉપરાંત સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે. Redmi 9iની સીધી ટક્કર માર્કેટમાં અવેલેબલ Realme C11 સ્માર્ટફોન સાથે થશે. રિયલમીનો આ ફોન 7,499 રૂપિયામાં અવેલેબલ છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
Embed widget