શોધખોળ કરો

Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી:  છેલ્લા કેટલાક સમયથી ચર્ચા જગાવ્યા બાદ શાઓમીએ આખરે  Redmi Note 7 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આજે Redmi Note 7 અને Redmi Note 7 Pro ને ભારતમાં લોન્ચ કરી દીધા છે. જણાવી દઈએ કે ચીનના Redmi Note 7  ને ભારતમાં Redmi Note 7 Pro તરીકે લોન્ચ કર્યો છે. Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Note 7 નું વેચાણ 6 માર્ચથી થશે. જ્યારે Redmi Note 7 Pro નું વેચાણ 13 માર્ચ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રોહકો તેને શાઓમીની વેબસાઇટ સિવાય ફિલ્પકાર્ટ પરથી પણ ખરીદી શકશે. Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Note 7 ને ભારતમાં બે વેરિએન્ટ 3GB/32GB અને 4GB/64GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે. જ્યારે Redmi Note 7 Pro 4GB/64GB અને 6GB/128GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે. Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Note 7 માં 1080x2340 રિઝોલ્યુશન સાથે 6.3 ઈંચની ફુલ HD+ LTPSડિસ્પ્લે સાથે ટૉપ પર વૉટરડ્રોપ નૉચ છે. ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. અને ક્વિક ચાર્જ 4નું સપોર્ટ આપવામાં આવ્યું છે. Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Note 7ના રિયરમાં 12MP 2MP અને નો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે ફ્રન્ટ કેમેરા 13MP આપવામાં આવ્યો છે. જેમાં AI ફેસ અનલોક અને AI સિંગલ શોટ બ્લર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન પિંક, બ્લેક અને બ્લૂ ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. Redmi Note 7 ની 3GB/32GB સ્ટોરેજની કિંમત 9,999 અને 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની 11,999 રૂપિયા છે. Redmi Note 7 Pro  અને તેના સ્પેશિફિકેસન્સ Redmi Note 7 અને Note 7 Pro ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Redmi Note 7 Pro પણ લગભગ Note 7 જેવા જ ફિચર્સ છે. આ ફોનમાં રિયરમાં f/1.8 અપર્ચર સાથે 48MP પ્રાયમરી કેમેરા અને પ્રોટ્રેટ શોટ્સ ક્લિક કરવા માટે 5MP કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રંટમાં 13MP કેમેરા સાથે ફેસ અનલોકનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. નોટ 7 પ્રોમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે 6GB/128GB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે. Note 7 Pro  4GB/64GB સ્ટોરેજ(13,999 રૂપિયા) અને 6GB/128GB સ્ટોરેજ (16,999) રૂપિયામાં લોન્ચ કર્યો છે. વાંચો: Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget