Jioએ 1 રૂપિયાનો બહુ પૉપ્યુલર પ્લાન કરી દીધો બંધ , જાણો કેટલા ફાયદા હતા પ્લાનમાં....
આ પ્લાને પોતાના 100MB ડેટાની સાથે દ્યાન આકર્ષિત કર્યુ હતુ. જેને 10 વાર ખરીદવા પર લગભગ 1GB ડેટાની બરાબર હોય છે. જોકે Jioના 1GB ડેટાતી સસ્તો હતો
Jio 1 Rupees Recharge Plan: Jioના એક રૂપિયા વાળા પ્લાનને ફરી એકવાર અપડેટ કરવામા આવ્યો છે. રિલાયન્સ જિઓ (Reliance Jio)એ એક રૂપિયાની કિંમત વાળા પોતાના સૌથી સસ્તા પ્લાનની સાથે ચર્ચા વધારી દીધી હતી. જે કેટલાય માટે આશ્ચર્યની વાત બની ગઇ હતી. હવે આ પ્લાનને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પ્લાને પોતાના 100MB ડેટાની સાથે દ્યાન આકર્ષિત કર્યુ હતુ. જેને 10 વાર ખરીદવા પર લગભગ 1GB ડેટાની બરાબર હોય છે. જોકે Jioના 1GB ડેટાતી સસ્તો હતો. હવે તે વાત રહી નથી. Jioના એક રૂપિયા વાળા પ્લાનમાં મળનારા ડેટાને અપડેટ કર્યો છે, અને એવુ લાગુ છે કે પહેલા લિસ્ટિંગ એક ટાઇપો હતી. Jioએ હવે 100MBની જગ્યાએ માત્ર 10MB ડેટા આપવા માટે 1 રૂપિયાના પ્લાનને લિસ્ટ કર્યો છે. Jioએ પણ પેકની વેલિડિટી 30 દિવસથી ઘટાડીને માત્ર 1 દિવસની કરી દીધી છે.
રિલાયન્સ જિઓએ આની પાછળના કારણ વિશે નથી બતાવ્યુ, એવુ લાગે છે કે શરૂઆતી લિસ્ટિંગ એક ટાઇપો એરર હોઇ શકે છે, અને Jio કદાચ એટલી ઓછી કિંમતમાં માટે ડેટા પેક વેચવા ન હતુ માંગતુ. Jio શરૂઆતમાં 30 દિવસોની વેલિડિટી અને 100MB ડેટા આપી રહ્યું હતુ.
એટલે તમે માત્ર 10 રૂપિયામાં 30 દિવસ માટે 1GB ડેટાનો ફાયદો ઉઠાવી શકો છો. આ કંપનીના 15 રૂપિયા વાળા 1GB 4G જેટા વાઉચર સાથે અફોર્ડેબલ છે. ટેરિફ હાઇક બાદ Jio 15 રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે. 100MB ડેટા ખતમ પુરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. Jioના 1 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન હાલ દેશભરમાં સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન છે, આ લૉ ઇનકમ ક્લાસના લોકો માટે ખુબ સારો છે, જે લોકો જરૂર પડવા પર વધુ ડેટા નહીં ખરીદી શકતા. 100MB ડેટા કસ્ટમર્સને 30 દિવસ માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો