શોધખોળ કરો

Safety Tips & Action Plan: જો ભૂલથી પ્રાઇવેટ વીડિયો વાયરલ થઇ જાય તો ફટાફટ લો આ એક્શન

ટેકનોલોજીની દુનિયામાં ફાયદા કરતાં વધુ નુકસાન છે. આ વાત આપણે બધા જાણીએ છીએ, તેમ છતાં લોકો ઘણીવાર બેદરકારી દાખવે છે

ટેકનોલોજીની દુનિયામાં ફાયદા કરતાં વધુ નુકસાન છે. આ વાત આપણે બધા જાણીએ છીએ, તેમ છતાં લોકો ઘણીવાર બેદરકારી દાખવે છે. જેના કારણે તેમને તેમની સાથે-સાથે તેમની સાથે જોડાયેલા બાકીના લોકોને પણ તેનો ભોગ બનવું પડે છે. જો તમારી સાથે આવું કંઇક આકસ્મિક રીતે અથવા જાણીજોઇને થાય છે તો અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે તમારે શું એક્શન લેવા જોઈએ.

 પાસવર્ડને મજબૂત બનાવો

તમે કોઈપણ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોય પણ તેમાંની તમારી ફાઇલો, ફોટા અથવા ડેટા સ્ટોર કરવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ફોર્મેટનો ઉપયોગ કરો. ઉપરાંત, તમારા પાસવર્ડને મજબૂત બનાવવા માટે આલ્ફાન્યૂમેરિક અને સ્પેશ્યલ કેરેક્ટરનો ઉપયોગ કરો. લેપટોપ, કમ્પ્યુટર અને ફોન પર દરેક જગ્યાએ પાસવર્ડનો ઉપયોગ કરો. ઉપરાંત, તમે ઉપયોગ કરી રહ્યાં છો તે સોશિયલ મીડિયા સાઇટ્સ પર Two Factor Authentication એક્ટિવેટ કરો.

જો વીડિયો લીક થાય તો..

જો ભૂલથી અથવા જાણીજોઈને કોઈપણ રીતે કોઈ ખાનગી વીડિયો વાયરલ થઈ જાય તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશન જે પણ તમારી નજીક હોય ત્યાં જવું જોઈએ. જો પોલીસ સ્ટેશન જવું શક્ય ન હોય અથવા તમે જઈ ન શકો, તો તમે cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. ઉપરાંત, તમને તેના વિશે કેવી રીતે જાણ થઈ તે વિશે પોલીસને જાણ કરો જેથી કરીને પોલીસ તેની મદદથી ઝડપી અને સચોટ કાર્યવાહી કરી શકે. જો વાયરલ થયેલો વીડિયો કે ફોટો વાંધાજનક છે તો સોશિયલ મીડિયા પર એબ્યૂઝ રિપોર્ટ જાતે કરો, સાથે સાથે તમારા મિત્રો અને વધુને વધુ લોકોને આ કરવા માટે કહો, આમ કરવાથી જે સોશિયલ સાઇટ્સ પર સામગ્રી મૂકવામાં આવી છે તે પણ ટૂંક સમયમાં દૂર કરશે. બીજી તરફ જો તમારી સાથે કોઈ પણ પ્રકારની પૈસાની છેતરપિંડી થઈ હોય તો તમે 1930 પર કૉલ કરો અને તરત જ ફરિયાદ નોંધાવો.

ઇન્ટરનેટ પરથી લીક થયેલ વીડિયો કે ફોટાને કેવી રીતે હટાવશો

પોલીસમાં એફઆઈઆર નોંધાતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવે છે અને તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પત્ર લખીને તે સામગ્રીને દૂર કરવાના પ્રયાસો ઝડપી કરે છે. જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 2448 કલાકની અંદર તેમના પ્લેટફોર્મ પરથી તે સામગ્રીને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

પર્સનલ ડેટા કેવી રીતે સાચવવો

નિષ્ણાતોના મતે, ગૂગલ ડ્રાઇવ પર વધુ ગુપ્ત ડેટા મૂકવાથી બચવું જોઈએ. આ માટે તમારે અલગ સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરીને બિટલોકર અથવા ડિજીલોકર જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે તમે મોબાઈલમાં સેવ-લોકર જેવી એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી બાજુ, જો તમે Google ડ્રાઇવ પર ડેટા રાખો છો, તો પણ મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવાની સાથે તેને વચ્ચે-વચ્ચે બદલતા રહો.

અહીં મહિલાઓને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે પણ તેઓ ખરીદી કરતી વખતે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરે ત્યારે સાવચેત રહો અને આસપાસ કેમેરાની હાજરી વિશે માહિતી આપતી એપ્લિકેશનનો ઉપયોગ કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Embed widget