શોધખોળ કરો

Tips: વૉટ્સએપને સુરક્ષિત રાખવા ફોલો કરો આ સ્ટેપ્સ, બીજુ કોઇ નહીં કરી શકે તમારા ડેટાની ચોરી, જાણો

ટેક્નૉલૉજીની વધતી જતી ઝડપની તર્જ પર આ દિશામાં કામ કરી રહેલા હેકર્સ એટલે કે નવા જમાનાના ચોરોએ પણ તેમની ગેંગ સક્રિય કરી છે.

Safety Tips: આપની અંગત માહિતીનો દુરુપયોગ ન થાય અને આપ મોટી મુશ્કેલીમાં ન ફસાવ, માટે WhatsAppએ તેના યુઝર્સ કેટલીક સુવિધાઓ આપી છે. હવે તેનો ઉપયોગ કરીને, તમે હેકર્સની જાળથી બચી શકો છો.

WhatsApp એકાઉન્ટમાં આપને એવું લાગે કે અન્ય કોઇ પણ તેનો ઉપયોગ કરી રહ્યું છે તો આ સમયે શું કરવું અને ક્યાં સેફ્ટીના રૂલ ફોલો કરીને હેકર્સની જાળથી બચી શકાય તે સમજી લઇએ.

ટેક્નૉલૉજીની વધતી જતી ઝડપની તર્જ પર આ દિશામાં કામ કરી રહેલા હેકર્સ એટલે કે નવા જમાનાના ચોરોએ પણ તેમની ગેંગ સક્રિય કરી છે. આજે, તેઓ ઘરે-ઘરે ચોરી કરવાને બદલે લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરે છે અને તેનો ખોટો ઉપયોગ કરે છે.

જો  આપને એવું લાગે છે કે,  WhatsApp એકાઉન્ટ કોઈ અન્ય એક્સેસ કરી રહ્યું છે, તો તેને સરળતાથી શોધી શકાય છે. અહીં અમે એવી રીતો વિશે જણાવી રહ્યા છીએ.

આપને પહેલા WhatsApp એક્ટિવિટી ચેક કરવી જોઈએ. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે, તો  આપ મેસેજીસ,  વોટ્સએપ, કોલ હિસ્ટ્રી, ચેક કરી શકો છો. જો આપને લાગે કે,  તમારા એકાઉન્ટથી અનેક કોલ અને મેસેજ થયા છે તો  એલર્ટ થઈ જાઓ.

તમારે તમારી સંપર્ક માહિતી પણ જોવાની જરૂર છે. તમારું એકાઉન્ટ હેક કર્યા પછી, હેકર્સ તમારી સંપર્ક માહિતી બદલવાનું શરૂ કરે છે. તમે તમારા WhatsApp પ્રોફાઇલ પર જઈને આ જોઈ શકો છો. જો તમને ત્યાં પણ કોઈ ફેરફાર દેખાય છે, તો તમારે તરત જ તમારું એકાઉન્ટ સુરક્ષિત કરવાની જરૂર છે.

આ સિવાય તમે વોટ્સએપ વેબ અથવા લિંક્ડ ડિવાઇસ પર જઈને તપાસ કરી શકો છો કે તમારું એકાઉન્ટ ક્યાંય ખુલ્લુ તો નથીને, તેમને લાગે કે તમારું એકાઉન્ટ અન્ય જગ્યાએ ખુલ્લું છે, તો તરત જ લોગઆઉટ કરો અથવા અનલિંક કરો. જો તમે આમ નહિ કરો તો તે હેકર્સ આપના અકાઉન્ટનો યુઝ કરીને આપને નુકસાન પહોચાડી શકે છે.

WhatsApp એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે,  આપ wo-Factor Authentication જરૂર ઓન કરી લો, તેમાં નવા ડિવાઇસ પર લોગિન કરવા માટે પિનની જરૂર પડશે. તેના આપ વોટ્સઅપ સેટિંગ્સમાં જઇને પિન સેટ કરી શકો છો. અને હેર્કસની હરકતો ખુદને સુરક્ષિત રાખી શકો છો.

તમારે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ કરવું પડશે. આને નવા ઉપકરણ પર લોગિન કરવા માટે પિનની જરૂર પડશે. આની મદદથી તમે વોટ્સએપ સેટિંગ્સમાં જઈને પિન નંબર સેટ કરી શકો છો અને ચોરોની ગતિવિધિઓથી પોતાને સુરક્ષિત રાખી શકો છો

આ પણ વાંચો..... 

Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન

UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો

ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ

India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો

ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ

Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Embed widget