શોધખોળ કરો

સેમસંગના આ નવા ટેબલેટમાં હશે ફાસ્ટર એસ-પેન ફેસિલીટી, જાણો કઇ રીતે આવશે કામ

લીક થયેલા રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી Tab S7 ટેબલેટમાં વાયરસલેસ ડીએક્સ ટેકનોલૉજીના એક ફાસ્ટર એસ પેનની સુવિધા આપી શકે છે

નવી દિલ્હીઃ કોરિયન કંપની સેમસંગ આ વર્ષે એક ખાસ ડિવાઇસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીઆ વખતની ઇવેન્ટમાં મોસ્ટ અવેટેડ ટેબલેટ લૉન્ચ કરશે. આ નવા ટેબલેટનુ નામ ગેલેક્સી Tab S7 છે, અને આ કેટલાક ખાસ દમદાર ફિચર્સની સાથે આવી શકે છે. લીક થયેલા રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી Tab S7 ટેબલેટમાં વાયરસલેસ ડીએક્સ ટેકનોલૉજીના એક ફાસ્ટર એસ પેનની સુવિધા આપી શકે છે. ડિએક્સની ટેકનોલૉજી હોવાથી ટેબલેટને ડેસ્કટૉપ કૉમ્પ્યુટરના રિપ્લેસમેન્ટ તરીકે કામ કરવાની સુવિધા મળશે, એટલે કે આ એસ-પેનની મદદથી તમે કૉમ્પ્યુટર તરીકે કામ કરી શકશો. સેમસંગના આ નવા ટેબલેટમાં હશે ફાસ્ટર એસ-પેન ફેસિલીટી, જાણો કઇ રીતે આવશે કામ સાઇડ માઉનન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરવાળુ હશે આ Tab S7. જર્મન ન્યૂઝ પોર્ટલ વિનફ્યૂચરના રિપોર્ટ પ્રમાણે ડિવાઇસમાં ડૉલ્બી એટમૉસ સપોર્ટની સાથે ક્વાડ સ્પીકર પણ હશે. ગેલેક્સી ટેબ Tab S7 અને S7 + ગેલેક્સી ટેબ S6ની સરખામણીમાં આકારમાં બહુજ અલગ હશે, જે કંપનીએ ગયા વર્ષ લૉન્ચ કર્યુ હતુ. એસ7 પ્લસને 28.4 x 1752ના રિઝૉલ્યૂશન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે 12.4 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. વળી, એસ7માં 11 ઇંચની નાની 2560 x 1600 એલસીડી ડિસ્પ્લે અને એક સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. બન્ને સ્ક્રીનમાં 120 હર્ટ્ઝની સાથે હાઇ રિફ્રેશ રેટની સુવિધા હશે. સેમસંગના આ નવા ટેબલેટમાં હશે ફાસ્ટર એસ-પેન ફેસિલીટી, જાણો કઇ રીતે આવશે કામ

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
Embed widget