શોધખોળ કરો

5 ઇંચથી મોટી ડિસ્પ્લે વાળા આ પાંચ ફોન છે બેસ્ટ, કિંમત 5000થી પણ ઓછી

જો તમે ઓછી કિંમતે એટલે કે પાંચ હજારથી ઓછી કિંમતમાં સારો અને મોટી ડિસ્પ્લે વાળો ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. મોટી સ્ક્રીન, લેટેસ્ટ ટેકનોલૉજી અને દમદાર બેટરી આ ફોનમાં આપેલી છે

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે કૉમ્ટિશીશન ખુબ ઝડપથી વધી ગઇ છે. કંપનીઓ પોતાના લૉ બજેટ સ્માર્ટફોન પણ તમને એડવાન્સ્ડ ટેકનોલૉજી આપી રહી છે, જેનાથી કસ્ટમર્સ વધુમાં વધુ તેની તરફ આકર્ષિત થઇ શકે. જો તમે ઓછી કિંમતે એટલે કે પાંચ હજારથી ઓછી કિંમતમાં સારો અને મોટી ડિસ્પ્લે વાળો ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. મોટી સ્ક્રીન, લેટેસ્ટ ટેકનોલૉજી અને દમદાર બેટરી આ ફોનમાં આપેલી છે. 1- Samsung Galaxy M01 Core- ઓછી કિંમતમાં સેમસંગ ગેલેક્સી M01 કોર એક સારો ફોન છે. આમાં 5.3 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. જોવામા આ ખુબ મોટી છે. આ ફોનમાં 3000 mAhની બેટરી છે. આના 1 જીબી રેમ અને 16 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 4,999 રૂપિયામાં મળી જશે. 2- Nokia 1- નોકિયાના આ ફોનમાં 4.5 ઇંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. જેની પિક્સલ ડેન્સિટી 218 પિક્સલ પર ઇંચની જ છે. આ ફોનમાં 2150 mAhની બેટરી આપવામાં આવી છે. તમે આ ફોનને 4,672 રૂપિયામાં ખરીદી શકો છો. 3- Panasonic Eluga I7- પેનાસૉનિકનો આ ફોન તમને 5 હજાર રૂપિયામાં મળી જશે. આમાં 5.45 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 4000 mAhની દમદાર બેટરી આપવામા આવી છે. 4- Micromax Bharat 2 Plus- માઇક્રોમેક્સનો આ ફોન 4,200 રૂપિયામાં મળી જશે, માઇક્રોમેક્સ ભારત 2 પ્લસ સ્માર્ટફોનમાં 4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જોકે બેટરી થોડી ઓછી છે, આમાં 1600 mAhની બેટરી આપવામાં આપવામાં આવી છે. 5- Itel A25 Pro- આ ફોનની કિંમત 4,999 રૂપિયા છે. આ ફોનમાં 3020 mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરા સહિતના અન્ય ફિચર્સ પણ આ ફોનમાં બેસ્ટ છે. આમાં 5 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget