5000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે આ સ્ટાઇલિશ Smartwatch, જોઇને સૌ કોઇ કરશે વખાણ
આજે અમે તમને એવી જ કેટલીક સ્માર્ટવોચ વિશે જણાવી રહ્યા છીએ જે 5,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે.
સ્ટાઇલિશ દેખાવા માટે ઘણા ગેજેટ્સ અને અસેસરીઝ બજારમાં આવી છે. ઇયરબડ બાદ હવે લોકો સ્માર્ટ વોચ તરફ પણ આકર્ષવા લાગ્યા છે. 1500 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની દરેક શ્રેણીની સ્માર્ટ વોચ બજારમાં ઉપલબ્ધ છે. તેથી જ ઘણી વખત કઇ સ્માર્ટવોચ ખરીદવી તે અંગે મૂંઝવણ રહે છે. આવો, આજે અમે તમને એવી જ કેટલીક સ્માર્ટવોચ વિશે જણાવી રહ્યા છીએ જે 5,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે.
Boat Wave Call: Boat Wave Call યાદીમાં પ્રથમ નંબર પર છે. ગ્રાહકો આ સ્માર્ટવોચને 7,900 રૂપિયાના બદલે માત્ર 1299 રૂપિયામાં ઘરે લાવી શકે છે. આ સ્માર્ટવોચ પર ગ્રાહકો Amazon તરફથી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
boAt Xtend: આ સ્માર્ટવોચ પણ આ લિસ્ટની લોકપ્રિય સ્માર્ટવોચ છે. અમેઝોન પર તેના પર 71 ટકાનું પ્રારંભિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો આ સ્માર્ટવોચને 7,999 રૂપિયાના બદલે માત્ર 2,299 રૂપિયામાં ખરીદી શકશે.
Realme Watch 2 Pro: આ યાદીમાં બીજી એક શક્તિશાળી સ્માર્ટવોચ વિશે વાત કરીએ તો તે છે Realme Watch 2 Pro. અમેઝોન પર 34 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેથી તેની તેની કિંમત 5,999 રૂપિયાથી ઘટીને 3,950 રૂપિયા થાય છે. દેખાવમાં આ વોચ ખૂબ જ શાનદાર લાગે છે.
Realme Techlife: સ્માર્ટ વોચ SZ100 અમેઝોન પર 43 ટકાના પ્રારંભિક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં, તમે તેને 3,999 રૂપિયાની જગ્યાએ માત્ર 2,289 રૂપિયામાં ખરીદી શકો છો. યુવા પેઢી આ ઘડિયાળને ખૂબ પસંદ કરે છે.
Amazefit Bip 3: યાદીમાં બીજી Amazfit Bip 3 સ્માર્ટવોચ પણ છે. અમેઝોન પર 50 ટકાનું પ્રારંભિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ પછી તમે આ સ્માર્ટવોચને 4,999 રૂપિયાના બદલે માત્ર 2,499 રૂપિયામાં ખરીદી શકો છો