શોધખોળ કરો

Tecnoના સ્માર્ટફોનની કિંમત હશે 10,000થી ઓછી, મળશે 11 જીબી રેમ અને ધાંસૂ ફિચર્સ

Tecno Spark 9માં 5,000mAh ની બેટરી અને 18W નુ ફાસ્ટ ચાર્જિંગનો સપોરટ્ પણ આપવામાં આવી શકે છે. 

Tecno Spark 9: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા ટેક્નૉ (Tecno) એ પોતાના નવા સ્માર્ટફોન Tecno Spark 9 ને ભારતમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. આ ફોનને 18 જુલાઇએ માર્કેટમાં ઉતારવામાં આવશે. Tecno Spark 9 એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. 10,000 રૂપિયાથી ઓછી કિંમતાં આ ફોનમાં 11 જીબી સુધી રેમ આપવામાં આવી રહી છે. આ ફોનમાં 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. આ ઉપરાંત આમાં 5,000mAhની બેટરી પણ મળશે. જાણો ફોન વિશે ડિટેલ્સમાં.......... 

Tecno Spark 9 ની Specifications - 

Tecno Spark 9માં 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી રહી છે, જે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. 
Tecno Spark 9 ફોનમાં ઓક્ટાકૉર મીડિયાટેક Helio G37 પ્રૉસેસર મળશે. 
Tecno Spark 9 ફોનને 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. 
રેમ પ્લેસ ફિચર્સની સાથે Tecno Spark 9 ની રેમને 11 જીબી (6 જીબી ફિઝિકલ રેમ + 5 જીબી વર્ચ્યૂઅલ રેમ) સુધી વધારી શકાશે. 
Tecno Spark 9 એન્ડ્રોઇડ 12 ને સપોર્ટ કરશે. 
Tecno Spark 9 ફોન ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવી શકે છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને ત્રીજો એઆઇ લેન્સ હોઇ શકે છે. આની સાથે જ એલઇડી ફ્લેશ લાઇટ પણ મળી શકે છે.
Tecno Spark 9 ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી શકે છે. 
Tecno Spark 9 ફોનમાં ફ્રન્ટમાં વૉટર ડ્રૉપ નૉચ ડિસ્પ્લે મળી શખે છે. 
Tecno Spark 9 ફોનમા સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ રીડર પણ આપવામાં આવી શકે છે. 
Tecno Spark 9માં 5,000mAh ની બેટરી અને 18W નુ ફાસ્ટ ચાર્જિંગનો સપોરટ્ પણ આપવામાં આવી શકે છે. 
કનેક્ટિવિટીની વાત કરીએ તો Tecno Spark 9 ફોનમાં 3.5mm નો ઓડિયો જેક, 4G LTE, Wi-Fi અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ મળી શકે છે. 

Tecno Spark 9 ની કિમત -

ટેક્નૉ (Tecno) એ ટ્વીટ દ્વારા પોતાના નવા ફોનની લૉન્ચિંગ વિશે જાણકારી આપી છે. સૂચના અનુસાર, Tecno Spark 9ની કિંમત 10,000 રૂપિયાથી ઓછી રહેવાની છે. ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો આ ફોનને ઇ-કૉમર્સ વેબસાઇટ અમેઝૉન પરથી ખરીદી શકાશે. આ ઉપરાંત Tecno Spark 9 ફોનની ઇનફિનિટી બ્લેક અને સ્કાય મિરર કલર ઓપ્શનમાં રિલીઝ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો.......... 

Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget