શોધખોળ કરો

Whatsappના સેટિંગ્સમાં આવ્યું આ ધાંસૂ ઓપ્શન, જાણો શું છે ને કઇ રીતે આવશે તમારા કામમાં........

આ એપ લેગ્વેજ ફિચર દ્વારા યૂઝર્સ વૉટ્સએપને પોતાની પસંદગીની ભાષામાં ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફિચર માત્ર કેટલાક બીટા યૂઝર્સ માટે જ રિલીઝ કરવામા આવ્યુ છે

Whatsapp App Language Feature: વૉટ્સએપ (Whatsapp) પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ શાનદાર બનાવવા માટે અવનવા ફિચર્સનું અપડેટ આપતુ રહે છે. પહેલા નવા નવા ફિચર્સ પર ટેસ્ટિંગ કરવામા આવે છે અને બાદમાં તેને રૉલઆઉટ કરી દેવામાં આવે છે, આવી જ એક ફિચર્સની લેટેસ્ટ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. આ નવા ફિચર્સનુ નામ  ‘App Language’ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એપને પોતાની ભાષામાં ઉપયોગ કરી શકે છે. 

ખરેખરમાં, Wabetainfoના લેટેસ્ટ રિપોર્ટમાં ‘App Language’ ફિચરની જાણકારી આપવામા આવી છે. રિપોર્ટનુ માનીએ તો WhatsApp beta for Android 2.22.19.10 અપડેટમાં બીટા ટેસ્ટર્સ માટે ‘એપ લેગ્વેજ’નો સપોર્ટ એડ કરી દેવામા આવ્યો છે. 

આ એપ લેગ્વેજ ફિચર દ્વારા યૂઝર્સ વૉટ્સએપને પોતાની પસંદગીની ભાષામાં ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફિચર માત્ર કેટલાક બીટા યૂઝર્સ માટે જ રિલીઝ કરવામા આવ્યુ છે, પરંતુ આશા છે કે, આવાનારા સમયમાં જલદી તમામ યૂઝર્સ માટે આને લૉન્ચ કરી દેવામા આવશે.  

રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ શેર કરવામા આવ્યો છે, આ સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે, યૂઝર્સને વૉટ્સએપ Settingsમાં જઇને એક નવો ઓપ્શન મળશે, જેનુ નામ App Language છે. આ સેક્શનમાં જઇને યૂઝર પોતાની એપની ભાષાને પોતાના અનુસાર બદલી શકે છે. જ્યારે પણ યૂઝર વૉટ્સએપ રિ-ઇન્સ્ટૉલ કરશે, તો તેને ભાષા બદલવાનુ ઓપ્શન દેખાશે. ઉલ્લેખનીય છે કે, યૂઝર્સના સેટિંગ્સમાં જઇને Account, Chats, Notifications, Storage and Data તથા Help નો ઓપ્શન મળે છે. ‘App Language’ એક નવો ઓપ્શન છે, જે જલદી આ લિસ્ટનો ભાગ બનવાનો છે. 

Whatsapp પર જલદી આવશે આ ફિચર પણ  - 
છેલ્લા કેટલાક રિપોર્ટ અનુસાર, Whatsapp પર જલદી જ અવતાર ફિચર આવવાનુ છે, આ ફિચર અંતર્ગત યૂઝર પોતાનો અવતાર બનાવીને દોસ્તોને માત્ર સ્ટિકર્સ જ નહીં પણ પોતાનો અવતાર પ્રૉફાઇલ ફોટો બનાવીને પણ લગાવી શકશે. આ ઉપરાંત વૉટ્સએપ પર ગૃપ પૉલ ફિચર, ટ્વીટરની જેમ ‘Edit’ ફિચર પર ટાઇપો-એરરની સાથેથી ગયેલા મેસેજને પણ એડીટ કરવાની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો........... 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન

Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ

WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......

Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget