શોધખોળ કરો

WhatsAppનો ઠેર ઠેર વિરોધ થતાં કંપનીએ રાતોરાત એપમાં શું આપ્યુ અપડેટ, જાણો વિગતે

વૉટ્સએપે સ્ટેટસમાં કહ્યું કે, તે પોતાના યૂઝર્સની પ્રાઇવસીને લઇને કમિટેડ છે, અને પર્સનલ કન્વર્ઝેશનને વાંચતુ કે સાંભળતુ નથી. આ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન છે. આની સાથે કહ્યું કે, તમારુ શેર કરવામાં આવેલુ લૉકેશન નથી દેખાતુ અને કૉન્ટેક્ટ્સને ફેસબુકની સાથે શેર પણ નથી કરતા

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppની નવી પૉલીસીની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે. આ બધાની વચ્ચે ડરી ગયેલા WhatsAppએ ફરી એકવાર યૂઝર્સ સામે સ્પષ્ટતા કરવી પડી છે. વૉટ્સએપે હવે સ્ટેટ્સ લગાવીને નવી પ્રાઇવસી પૉલીસીને લઇને એકવાર ફરીથી સ્પષ્ટતા કરી છે. આ સ્ટેટસ તમામ વૉટ્સએપ યૂઝર્સને દેખાઇ રહ્યું છે. વૉટ્સએપે સ્ટેટસમાં કહ્યું કે, તે પોતાના યૂઝર્સની પ્રાઇવસીને લઇને કમિટેડ છે, અને પર્સનલ કન્વર્ઝેશનને વાંચતુ કે સાંભળતુ નથી. આ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન છે. આની સાથે કહ્યું કે, તમારુ શેર કરવામાં આવેલુ લૉકેશન નથી દેખાતુ અને કૉન્ટેક્ટ્સને ફેસબુકની સાથે શેર પણ નથી કરતા. ફેસબુકની સાથે ડેટા શેર કરવાને લઇને થયો વિવાદ.... વૉટ્સએપે તાજેતરમાં જ એક પૉલીસીમાં ફેરફાર કર્યો હતો, વૉટ્સએપે આ ફેરફાર અંતર્ગત ફેસતબુકે ડેટા કલેક્શન માટે ગ્રાહકોને આપવામાં આવતા ઓપ્ટ આઉટ ઓપ્શનને હટાવી દીધુ, એટલે કે હવે વૉટ્સએપ યૂઝર્સની પાસે આ ઓપ્શન ન હતો બચ્યો હતો કે તે ફેસબુક સાથે ડેટા શેર કરવા માંગે છે કે નથી માંગતુ. યૂઝર્સે આનો અર્થ તરત જ કાઢી નાંખ્યો કે તેનો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે. અહીંથી આખો વિવાદ શરૂ થઇ ગયો. આ પછી વૉટ્સએપે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતુ કે આ પ્રાઇવસી સેટિંગ માત્ર બિઝનેસ ગ્રાહકો માટે છે. આ પછી વૉટ્સએપે યૂઝર્સ માટે નવી પૉલીસીનો સમય 15 મે, 2021 સુધી લંબાવી દીધો હતો. નવી પૉલીસીને લઇને યૂઝર્સ ખુબ વિરોધ કરી રહ્યાં હતો. આને ધ્યાનમાં રાખતા કંપનીએ આને ત્રણ મહિના માટે ટાળી દીધી. કંપનીનુ કહેવુ છે કે ત્રણ મહિનાના સમયમાં યૂઝર્સને આને સમજવો મોકો મળશે. કંપની અનુસાર આઠ ફેબ્રુઆરી બાદ પણ યૂઝર્સનુ એકાઉન્ટ સસ્પેન્ડ નહીં કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget