શોધખોળ કરો

Xiaomiએ લૉન્ચ કર્યુ Mi Notebook 14 ઇ-લર્નિંગ એડિશન લેપટૉપ, જાણો ફિચર્સ અને કિંમત

ભારતીય માર્કેટમાં આ લેપટૉપની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે. આ એક જ ડિઝાઇનમાં મળશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચીની કંપની શ્યાઓમીએ તેની નવી નૉટબુકને લૉન્ચ કરી છે. એમઆઇ નૉટબુક 14ની આ એડિશનને Mi નૉટબુક 14 ઇ-લર્નિંગ નામ આપ્યુ છે. આની આખી બૉડી એલ્યૂમિનીયમની છે, અને આનુ વજન 1.5 કિલોગ્રામનુ છે, અને આ 18 એમએમ પાતળુ છે. આમાં ઇન્ટેલ 10 જનરેશન કૉર આઇ3 -10110યૂ (2.1 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ કૉર છે, જેને 4.1 ગીગાહર્ટ્ઝ સુધી વધારી શકાય છે) નુ સીપીયુ છે. આમાં યુએચડી ગ્રાફિક્સિ 620 મળશે, આમાં 8જીબી ડીડીઆર 4 છે અને 256 જીબી સાટા એએસડી એટલે કે ડ્રાઇવ છે. 10 કલાકનો બેટરી બેકએપ Mi નૉટબુક 14 ઇ-લર્નિંગમાં 46વૉટ્સની બેટરી છે, જે નોર્મલ વપરાશ દરમિયાન 10 કલાકનો બેટરી બેકઅપ આપે છે. આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે 35 મિનીટના ચાર્જથી 50 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. Mi નૉટબુક 14 ઇ-લર્નિંગની કિંમત આ ઉપરાંત આમાં ડીટીએસ ટ્યૂન્ડ સ્ટીરિયો લાઉડસ્પીકર છે. તમે એમઆઇ બેન્ડથી તમારી નૉટબુકને ઓન કરી શકો છો. Mi નૉટબુક 14 ઇ-લર્નિંગ, બે યુએસબી 3.1પોર્ટ, એક યુએસબી 2.0 અને એક 3.5 એમએમ ઓડિયો જેક છે. ભારતીય માર્કેટમાં આ લેપટૉપની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે. આ એક જ ડિઝાઇનમાં મળશે.

ટોપ સ્ટોરી

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

Embed widget