શોધખોળ કરો
Advertisement
ઇન્તજાર ખતમ! આજે લૉન્ચ થશે Xiaomiનો આ દમદાર ફોન, ફિચર્સ મામલે OnePlus 8ને પણ આપશે ટક્કર, જાણો વિગતે
Mi 10iને રેડમી નૉટ 9 પ્રો 5જીનું રિબ્રાન્ડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, જે ગયા મહિને ચીનમાં રેડમી નૉટ 9 4જી અને રેડમી નૉટ 9 5જીની સાથે ડેબ્યૂ થયો હતો. આમાં 8જીબી રેમ અને કેટલાય કલર ઓપ્શન આવવાની આશા છે
નવી દિલ્હીઃ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી તે Xiaomi Mi 10i ફોન છેવટે ભારતમાં લૉન્ચ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો ટીઝર દ્વારા જાણવા મળ્યુ હતુ કે ભારતમાં Mi 10i 5 જાન્યુઆરીએ લૉન્ચ થશે. આ નવા સ્માર્ટફોનમાં 108- મેગાપિક્સલ રિઝૉલ્યૂશનનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવશે. આ ઉપરાંત ફોનમાં 8GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનની કિંમત 30000 રૂપિયા હોઇ શકે છે.
Mi 10iને રેડમી નૉટ 9 પ્રો 5જીનું રિબ્રાન્ડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, જે ગયા મહિને ચીનમાં રેડમી નૉટ 9 4જી અને રેડમી નૉટ 9 5જીની સાથે ડેબ્યૂ થયો હતો. આમાં 8જીબી રેમ અને કેટલાય કલર ઓપ્શન આવવાની આશા છે.
શ્યાઓમી ઇન્ડિયાના પ્રબંધ નિદેશક મનુ કુમાર જૈને લગભગ દોઢ મિનીટના વીડિયોમા કહ્યું કે હવે અમે Mi 10i નામથી Mi બ્રાન્ડ અંતર્ગત પોતાનો બ્રાન્ડ ન્યૂ ફ્લેગશિપ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહ્યાં છીએ. આ આ વર્ષ લૉન્ચ માટે અમારા ફોન Mi 10, Mi 10T અને Mi 10T Proનુ એક એક્સ્ટેન્શન છે..... આ વૈશ્વિક સ્તર પર લૉન્ચ કરવામાં આવેલા Mi 10 લાઇટનુ પણ એક્સટેન્શન છે.
Mi 10iની સંભવિત સ્પેશિફિકેશન
શ્યાઓમી Mi 10iમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમરો હોવાની પુષ્ટિ સોશ્યલ મીડિયા પર ટીજર દ્વારા કરવામાં આવી છે. સાથે જ આની બેક સાઇડમાં ચાર કેમેર સેન્સર હશે.
Mi 10iના બે અલગ અલગ વેરિએન્ટ હોવાની સંભાવના છે. જેમાં 6જીબી અને 8જીબી રેમનુ ઓપ્શન અને 128જીબી ઓનબોર્ડ સ્ટૉરેજ હોઇ શકે છે. સ્માર્ટફોન બ્લૂ, બ્લેક અને ગ્રેડિએન્ટ ઓરેન્જ કે બ્લૂ કલર ઓપ્શમાં મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement