શોધખોળ કરો
Advertisement
Xiaomi 9 ઓક્ટોબરે ભારતમાં લૉન્ચ કરશે Redmi 8 સ્માર્ટફોન, મળી શકે છે આ ફીચર્સ
કંપની આ ફોનમાં એચડી પ્લસ વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે આપશે, જેનું રિઝોલ્યુશન 720X1520 પિક્લ હશે.
નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi 9 ઓક્ટોબરે ભારતમાં Redmi 8 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી આ ફોનમાં શાનદાર ફિચર્સ આપી શકે છે. આ ફોન અંગે શાઓમીના ઇન્ડિયા હેડ મનુ કુમાર જૈને ટીઝર ટ્વીટ કર્યું છે.
ટીઝર પ્રમાણે Redmi 8 સ્માર્ટફોનમાં 4,000 એમએએચની બેટરી અને શાનદાર કેમેરા મળી શકે છે. ભારતમાં હાલમાંજ કંપનીએ Redmi 8A લોન્ચ કર્યો હતો. જે પોતાના સેગમેન્ટમાં જોરદાર છે. Redmi 8 માં બે ડ્યૂલ કેમેરા મળશે. આ સિવાય આ ફોન ગૂગલ પ્લે કન્સોલ પર પણ જોવા મળ્યો છે.
સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ
કંપની આ ફોનમાં એચડી પ્લસ વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે આપશે, જેનું રિઝોલ્યુશન 720X1520 પિક્લ હશે. Redmi 8 માં 3GB રેમ અને સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવી શકે છે, સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઉપલબ્ધ રહેશે. રેડમી 8 સ્માર્ટફોન, Android 9 operating સિસ્ટમ પર કામ કરશે. રિપોર્ટ પ્રમાણે આ ફોનના ટોપ વેરિએન્ટમાં 8GB સુધી રેમ આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion