શોધખોળ કરો

YouTube Shorts માં આવી ગયા Instagram જેવા નવા ફીચર્સ, હવે કન્ટેન્ટ ક્રિએટર્સની બલ્લે બલ્લે, જાણો કેવી રીતે કરશે કામ

YouTube Shorts: YouTube એ તેના Shorts ક્રિએટર્સ માટે કેટલાક નવા અને શ્રેષ્ઠ ટૂલ્સની જાહેરાત કરી છે. આ સુવિધાઓ ખાસ કરીને વિડિયો એડિટિંગને સરળ અને મનોરંજક બનાવવા માટે રજૂ કરવામાં આવી રહી છે.

YouTube Shorts: YouTube એ તેના Shorts ક્રિએટર્સ  માટે કેટલાક નવા અને શ્રેષ્ઠ ટૂલ્સની જાહેરાત કરી છે. આ સુવિધાઓ ખાસ કરીને વિડિયો એડિટિંગને સરળ અને મનોરંજક બનાવવા માટે રજૂ કરવામાં આવી રહી છે. આમાં એડવાન્સ્ડ વિડીયો એડિટર, એઆઈ સ્ટીકરો, ઇમેજ સ્ટીકરો, ટેમ્પ્લેટ્સ અને બીટ સાથે ઓટોમેટિક સિંકિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. યુટ્યુબે કહ્યું છે કે આ સુવિધાઓ આ વર્ષના મધ્ય સુધીમાં શરૂ થઈ જશે.

તમને એ઼઼ડવાન્સ વિડિયો એડીટર મળશે
માહિતી અનુસાર, યુટ્યુબ હવે તેના શોર્ટ્સના ઇનબિલ્ટ એડિટરને પહેલા કરતા વધુ સારું બનાવી રહ્યું છે. નવા એડિટરમાં સર્જકો વિડિયોની દરેક ક્લિપના સમયને અત્યંત ચોકસાઈ સાથે એડીટીંગ કરી શકશે. તેમાં ઝૂમ ઇન અને આઉટ, સ્નેપિંગ, ક્લિપ્સ ફરીથી ગોઠવવા અથવા ડિલીટ કરવાની સુવિધા પણ હશે, તેમજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટાઈમડ ટેક્સ્ટ ઉમેરવાની સુવિધા પણ હશે. યુટ્યુબ કહે છે કે ભવિષ્યમાં ઇન-એપ એડિટિંગ સરળ બનાવવામાં આવશે.

ટેમ્પ્લેટ્સની વિશેષતા
હવે સર્જકો તેમની ગેલેરીમાંથી ફોટા પસંદ કરી શકશે અને તેમને તૈયાર ટેમ્પ્લેટ્સમાં ઉમેરી શકશે. યુટ્યુબ આ ટેમ્પ્લેટ્સમાં ઇફેક્ટ્સ ઉમેરવાની સુવિધા પણ રજૂ કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે જે ટેમ્પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે તેના મૂળ નિર્માતાને પણ ઓટોમેટિક ક્રેડિટ આપવામાં આવશે. આ ઉપરાંત, સર્જકોને ઇમેજ સ્ટીકરોની સુવિધા પણ મળશે. આ સુવિધા વપરાશકર્તાઓને કસ્ટમાઇઝ્ડ ઇમેજ સ્ટીકરો બનાવવાની મંજૂરી આપશે જેથી તેઓ તેમના વીડિયોમાં પોતાની શૈલી અને વ્યક્તિગત સ્પર્શ ઉમેરી શકે.

તમને AI સ્ટીકરો મળશે
યુટ્યુબ એઆઈ-આધારિત સ્ટીકરો પણ રજૂ કરવાની યોજના ધરાવે છે. હવે વપરાશકર્તાઓ ફક્ત ટેક્સ્ટ કમાન્ડ આપીને પોતાના માટે સ્ટીકરો બનાવી શકશે, જે દરેક વિડિયોને એક અનોખો દેખાવ આપશે. એટલું જ નહીં, હવે સર્જકોએ તેમના વિડિયો ક્લિપ્સને મ્યુઝિક બીટ્સ સાથે મેન્યુઅલી મેચ કરવાની જરૂર રહેશે નહીં. યુટ્યુબ એક નવું ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે જે પસંદ કરેલા ગીતના બીટ સાથે વિડિયોને આપમેળે સિંક કરશે. આનાથી એડિટિંગમાં સમય બચશે અને વિડિયો વધુ વ્યાવસાયિક દેખાશે.

ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ 

ઇન્સ્ટાગ્રામના આ નવા અપડેટ સાથે, જો તમે એકથી વધુ વ્યક્તિને પોસ્ટ અથવા રીલ મોકલવા માંગતા હો, તો તમે તેને એક સાથે મોકલી શકો છો. આ માટે, સેન્ડ ઓપ્શન પર ક્લિક કર્યા પછી, તમારે તે બધા લોકોને એકસાથે પસંદ કરવા પડશે જેમને તમે તે પોસ્ટ અથવા રીલ મોકલવા માંગો છો. આ પછી, તમારી સામે બે વિકલ્પો દેખાશે - પ્રથણ Send separately, જેનો અર્થ છે કે તમે તમારા મિત્રોને અલગથી પોસ્ટ મોકલવા માંગો છો. આના પર ક્લિક કરવાથી કોઈ ગ્રુપ નહીં બને.

Instagram પર એકસાથે પોસ્ટ્સ મોકલવા માટે, તમને બીજો વિકલ્પ મળશે, 'Create a Group', જેના દ્વારા તમે તમારા મનપસંદ લોકોનું ગ્રુપ બનાવી શકો છો. આ પછી, બધા વીડિયો અથવા પોસ્ટ એક સાથે ઘણા લોકોને મોકલી શકાય છે. અગાઉ પણ ઈન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવવાનો વિકલ્પ હતો. પરંતુ પોસ્ટ શેર કરીને ગ્રુપ બનાવવાનું નવું ફીચર આવ્યું છે. તમે આ ગ્રુપમાં તમારો મનપસંદ ફોટો પણ એડ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ પર, તમે માત્ર એક કે બે નહીં, પરંતુ આવા ઘણા ગ્રુપો બનાવી શકો છો. આ ઉપરાંત, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે એક શેરિંગ વિકલ્પ છે, જેમાં એક સાથે ઘણા લોકો સાથે સ્ટોરી શેર કરીને, એક નવું ગ્રુપ બનાવવામાં આવે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget