શોધખોળ કરો

Free Fire Maxની ઈદ ઈવેન્ટ તમારા માટે 'ખજાનો' જીતવાની તક લઈને આવી છે, આ પ્રક્રિયાને અનુસરો

Free Fire Max Free Rewards: ફ્રી ફાયર મેક્સ ફોનમાં Eid Together નામની એક ઈવેન્ટ ચાલી રહી છે, જેમાં ગેમર્સ ફ્રીમાં વસ્તુઓ જીતી શકે છે. આ ઈવેન્ટ 23મી જૂન સુધી ચાલવાની છે.ચાલો વિગતવાર જોઈએ

Free Fire Max Eid Event: કોઈ પણ તેહવાર આવે કે લોકો ડિસ્કાઉન્ટ ની રાહ જોતાં હોય છે અથવા તો ખરીદી પર ફ્રી ગિફ્ટ્સ મળવાની એવામાં અત્યારે ઈદના તેહવાર પર ફ્રી ફાયર મેક્સ ગેમમાં હાલમાં ઈદની એક મોટી ઈવેન્ટ ચાલી રહી છે, જેમાં ગેમર્સ ભાગ લઈ શકે છે. અને ઘણી બધી ફ્રી વસ્તુઓ મેળવી શકે છે. આ ઇવેન્ટ 23 જૂન 2024 સુધી ચાલશે. આ માટે ખેલાડીઓએ કેટલીક મેચો રમવી પડશે. આ પછી જ તેઓ વિવિધ ભેટો જીતી શકે છે. જેઓ આ ગેમ રમે છે તેઓ સારી રીતે જાણે છે કે આ મફત ભેટ તેમના માટે કેટલી મહત્વપૂર્ણ છે. ચાલો ઈનામ અને મેચ વિશે જાણીએ.

તમને કેટલી મેચો પર મફત ગિફ્ટ મળશે?

જો તમે 15 મેચ રમો છો તો તમને 3 ગોલ્ડ રોયલ વાઉચર્સ ફ્રીમાં મળશે. આ મેચોમાં બેટલ રોયલ, ક્લેશ સ્ક્વોડ અને લોન વુલ્ફનું નામ પણ સામેલ છે. 25 મેચ રમ્યા પછી તમે મફતમાં Silent Goat Pin મેળવી શકશો. આ સિવાય 35 મેચ રમ્યા બાદ તમને Beam of Silence બેટ સ્કીન ફ્રીમાં મળશે. જો તમે આ મેચ કોઈ મિત્ર સાથે રમશો તો તમારું મિશન ઘણું સરળ થઈ જશે અને મહેનત પણ અડધી થઈ જશે. ચાલો જાણીએ કે આ કેવી રીતે થશે.

મિત્ર સાથે 7 મેચ રમ્યા પછી, તમને 3 મફત ગોલ્ડ રોયલ વાઉચર્સ મળશે. 12 મેચ રમ્યા પછી, તમને Silent Goat Pin મળશે, જ્યારે 17 મેચ રમ્યા પછી, તમને મફતમાં Beam of Silence બેટ સ્કીન મળશે. આ રીતે, જો તમે આ ઇવેન્ટમાં કોઈ મિત્ર સાથે રમશો તો તમને વધુ ફાયદો થશે.

આ પગલાંઓ અનુસરવા પડશે

Eid Together ઈવેન્ટમાં ફ્રી રિવોર્ડ મેળવવા માટે, તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જે સ્ટેપ વાઇઝ આપવામાં આવે છે. 

પહેલું સ્ટેપ એ છે કે તમારે તમારા ફોન પર ગેમ ઓપન કરવી પડશે અને અહીં તમે બધા મિશન જોશો.

હવે તમારે ઈવેન્ટ્સ સેક્શનમાં જવું પડશે, જ્યાં તમને Eid Together ઈવેન્ટ જોવા મળશે.આ ઇવેન્ટમાં તમે ઇનામોની સંપૂર્ણ સૂચિ જોશો, જેને ક્લેમ કરીને તમે મફત ઇનામ મેળવી શકો છો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget