શોધખોળ કરો

Google Chrome: સાવધાન! ગૂગલે લીધો ચોંકાવનારો નિર્ણય, ક્રોમ બ્રાઉઝર યુઝર્સ પડશે સીધી અસર

Google Chrome:વાસ્તવમાં ગૂગલે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયની સીધી અસર યુઝર્સને થશે

Google Chrome: વિશ્વની જાણીતી ટેક કંપનીઓમાંની એક Google વારંવાર નવા અપડેટ્સ પર કામ કરતી રહે છે, જેથી યુઝર્સને વધુ સારી સુવિધાઓ મળી શકે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે, જો તમે પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો તમે આ સમાચારને અવગણી શકો નહીં. વાસ્તવમાં ગૂગલે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયની સીધી અસર યુઝર્સને થશે. ગૂગલ ક્રોમ બ્રાઉઝર હવે થર્ડ પાર્ટી કૂકીઝને રાખવામાં આવશે.

ગૂગલે લીધો મોટો નિર્ણય

ગૂગલના જણાવ્યા અનુસાર, ક્રોમ બ્રાઉઝરમાં એવું ફીચર ઉમેરવામાં આવશે જે યુઝર્સને બ્રાઉઝિંગ દરમિયાન યોગ્ય વિકલ્પો આપશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ પોતાની સુવિધા અનુસાર આ ફીચરને એડજસ્ટ કરી શકશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલના આ નિર્ણયથી મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાંથી થર્ડ પાર્ટી કૂકીઝ હટાવવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યું હતું, પરંતુ હવે આ નિર્ણયથી બધું બદલાઈ જશે.

ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ 2019થી ક્રોમ બ્રાઉઝરમાંથી થર્ડ પાર્ટી એપ્સની કૂકીઝ દૂર કરવા યુનિટ પ્રાઈવસી સેન્ડબોક્સ પર કામ કરી રહી હતી, જેથી થર્ડ પાર્ટી એપ્સની તમામ કૂકીઝને ક્રોમમાંથી દૂર કરી શકાય.

ગૂગલે આ નિર્ણય કેમ લીધો?

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે આ નિર્ણય એડવર્ટાઇઝર્સના કારણે લીધો છે. જો ક્રોમ બ્રાઉઝરમાંથી થર્ડ પાર્ટી એપ્સની કૂકીઝ કાઢી નાખવામાં આવે તો ગૂગલને મોટું નુકસાન વેઠવું પડશે. નોંધનીય છે કે ગૂગલ તેની મોટાભાગની કમાણી જાહેરાતોથી કરે છે. આ જ કારણ છે કે ગૂગલે પોતાનો પ્લાન બદલવો પડ્યો. ક્રોમ બ્રાઉઝરમાંથી કૂકીઝ દૂર કરવાથી લોકોની અંગત માહિતી મેળવવી મુશ્કેલ બની ગઇ હોત. પછી બધું યુઝર્સના ડેટા પર નિર્ભર થઈ જશે. આ જ કારણ છે કે આટલી મોટી ટેક કંપનીએ પોતાની યોજના અધવચ્ચે જ અટકાવવી પડી હતી.

છેવટે કૂકીઝ શું છે?

જ્યારે પણ યુઝર્સ વેબસાઇટની મુલાકાત લે છે, ત્યારે વેબસાઇટ યુઝર્સના બ્રાઉઝર પર કૂકીઝ મોકલે છે. તે એક પ્રકારની નાની ટેક્સ્ટ ફાઇલ છે. આ કૂકીઝની મદદથી વેબસાઈટ યુઝરનો ડેટા યાદ રાખે છે. આ કારણે જ્યારે પણ યુઝર્સ ફરીથી તે વેબસાઇટની મુલાકાત લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ખૂબ સરળ બની જાય છે. આની પાછળનું તમામ કામ કૂકીઝ દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કૂકીઝ યુઝરના આવવા-જવા અંગેની તમામ માહિતી પોતાની પાસે રાખે છે.

ટોપ સ્ટોરી

ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
Embed widget