શોધખોળ કરો

ગૂગલે નવું ટૂલ લોન્ચ કર્યું, હવે AI જનરેટેડ ઇમેજ અને ડીપફેકથી મુક્તિ મળશે

Google Tool: દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલી ફોટો અને ડીપફેકના કેસો ખૂબ ઝડપથી વધ્યા છે. આવી સ્થિતિમાં તેમનાથી છુટકારો મેળવવા માટે ગૂગલે એક નવું ટૂલ લોન્ચ કર્યું છે.

Google Tool: દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલી ફોટો અને ડીપફેકના કેસો ખૂબ ઝડપથી વધ્યા છે. આવી સ્થિતિમાં તેમનાથી છુટકારો મેળવવા માટે ગૂગલે એક નવું ટૂલ લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે AI જનરેટેડ ફોટોનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધ્યો છે. આ તસવીરો પ્રોમ્પ્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે જે ઘણી વખત વાસ્તવિક લાગે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગૂગલે એક નવું ટૂલ લોન્ચ કર્યું છે જેનાથી AI જનરેટેડ ઇમેજ અને ડીપફેકના કેસો ઘટી શકે છે.

નવી સુરક્ષિત ટેકનોલોજી

ગૂગલે કન્ટેન્ટ ક્રેડેન્શિયલ્સ નામની ટેકનોલોજી સ્ટાન્ડર્ડનું પહેલા કરતાં વધુ સુરક્ષિત વર્ઝન રજૂ કર્યું છે. નવી ટેકનોલોજીને પહેલા કરતાં વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ચેડાં માટે વધુ અસરકારક છે. આ ટૂલનો ઉપયોગ ગૂગલ દ્વારા AI ઇમેજને લેબલ કરવા માટે કરવામાં આવશે.

ગૂગલના જણાવ્યા અનુસાર, ગૂગલ ઇમેજીસ, લેન્સ અને સર્કલ ટુ સર્ચ પર દેખાતી ઇમેજમાં કન્ટેન્ટ ક્રેડેન્શિયલમાં યુઝર્સને તમામ માહિતી મળી જશે. આનો અર્થ એ છે કે યુઝર્સ કોઈપણ ફોટોના 'About this image' સેક્શનમાં જઈને જોઈ શકશે કે ઇમેજ કોઈપણ પ્રકારના AI ટૂલની મદદથી બનાવવામાં આવી છે કે પછી તેને એડિટ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આની સાથે ગૂગલ પોતાની એડવર્ટાઇઝિંગ સિસ્ટમને C2PA મેટાડેટા સાથે જોડવાનું આયોજન પણ કરી રહ્યું છે. આ ડેટા ભવિષ્યમાં કંપનીની નીતિઓ વિશે માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત ગૂગલ YouTube પર પણ યુઝર્સને C2PA માહિતી પ્રદાન કરવા માટે કાર્ય કરી રહ્યું છે. આની મદદથી યુઝર્સને માહિતી મળશે કે વીડિયો કેમેરાથી શૂટ કરવામાં આવ્યો છે કે પછી ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા ટૂલની મદદથી યુઝર્સને હવે ખૂબ સરળતા થવાની છે.

તાજેતરમાં ગૂગલે જેમિની માટે Imagen 3 AI-જનરેટિંગ ટૂલ લોન્ચ કર્યું છે. Meta AI ની Imagen 3 સાથે સરખામણી કરીએ તો, આ Imagen 3 સૌથી સ્પષ્ટ ફોટા બનાવે છે અને ફોટાની વિગતો પણ ઘણી સારી છે. ગૂગલે જેમિની માટે Imagen 3 અપડેટ બહાર પાડ્યું છે. આ સાધન મફત સહિત તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ

હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ

ટોપ સ્ટોરી

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
Embed widget