શોધખોળ કરો

Gmail માં ગૂગલે આપ્યું નવું ફીચર, હવે ફટાફટ શિડ્યૂલ કરી શકશો મીટિંગ્સ, આ રીતે કરશે કામ

ગૂગલે Gmail માં કેલેન્ડર ટૂલ્સ ઉમેરવાનું શરૂ કર્યું છે, જેની મદદથી તમે સરળતાથી મીટિંગને ક્રિએટ, શેર અથવા શિડ્યુલ કરી શકશો

Gmail New feature for faster meetings: ગૂગલે Gmail માં કેલેન્ડર ટૂલ્સ ઉમેરવાનું શરૂ કર્યું છે, જેની મદદથી તમે સરળતાથી મીટિંગને ક્રિએટ, શેર અથવા શિડ્યુલ કરી શકશો. આ નવા ફીચરની મદદથી તમે Gmail માં જ નવી મીટિંગ માટે ક્રિએટ કરી શકશો જેનાથી તમારો ઘણો સમય બચશે અને મહેનત પણ ઓછી લાગશે. તમને કેલેન્ડર આઇકોનમાં 2 વિકલ્પો મળશે. એક છે Create an event” અને બીજું “Offer times you’re free” છે.

આ રીતે મીટિંગ સેટ કરો

Offer times you’re free એ એક નવું ફીચર છે. જેની મદદથી યુઝર્સ કોઈપણ મીટિંગ ડિટેઇલ્સને કૅલેન્ડરમાંથી સીધી Gmail પર લાવી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ઈમેલ કંપોઝ કરતી વખતે અથવા તેનો જવાબ આપતી વખતે કેલેન્ડર આઈકોન પર ક્લિક કરો અને ત્યાંથી, "ઓફર ટાઈમ યુ આર ફ્રી" પસંદ કરો. આમ કરવાથી સાઇડબારમાં કેલેન્ડર ખુલશે અને અહીંથી તમે અલગ-અલગ દિવસો અને સમયના સ્લોટને હાઇલાઇટ કરીને મીટિંગ શેડ્યૂલ કરી શકો છો. જલદી રિસીવરને કોઈપણ એક સમય પસંદ કરશે, તેને આપમેળે એક ઇન્વિટેશન મળી જશે. નવી ફીટર એ યુઝર્સ, ભાગીદારો અથવા લોકોને મીટિંગ ક્રિએટ કરવામાં મદદ કરે છે જેનું Google કેલેન્ડર તમને જોવા મળે છે.

ક્રિએટ ઇવેન્ટ એક જૂનું ફીચર છે જે ગૂગલ કેલેન્ડર ઇવેન્ટને ક્રિએટ કરે છે અને તેમાં ઇવેન્ટનું નામ સબ્જેક્ટ અને પાર્ટિસિપેટ રિસીવરના રૂપમા સેટ થાય છે. આ સાથે ઇમેલ બોડીમાં મીટિંગ સાથે જોડાયેલી જાણકારી પણ હોય છે જેથી લોકોને ઇવેન્ટ અંગે જાણ થઇ શકે.

નોંધનીય છે કે નવું ફીચર હાલમાં વન-ઓન-વન મીટિંગ્સ માટે ઉપલબ્ધ છે.

નોંધ, નવી સુવિધા હાલમાં વન-ઓન-વન મીટિંગ્સ માટે ઉપલબ્ધ છે. જો રીસિવરની યાદીમાં અનેક લોકો સામેલ હોય તો જે વ્યક્તિ પ્રથમ સમય પસંદ કરશે તેને ઇવેન્ટમાં જોડાવવામાં આવશે. આ સુવિધા Google Workspace અને પર્સનલ Google એકાઉન્ટ યુઝર્સ બંને માટે ઉપલબ્ધ છે.

મસ્કે ChatGPTનો શોધી લીધો વિકલ્પ

ટ્વિટરના માલિક એલન મસ્કે તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. આ અંગે તેમણે કહ્યું કે આની મદદથી આપણે બ્રહ્માંડના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ અને ટ્વિટરના માલિક  મસ્કએ બુધવારે "બ્રહ્માંડના સાચા સ્વભાવને સમજવા"ના ધ્યેય સાથે નવી AI કંપની, XAI લોન્ચ કરવાની જાહેરાત કરી. કંપનીની વેબસાઇટ અનુસાર, મસ્ક અને તેની ટીમ શુક્રવારે લાઇવ ટ્વિટર સ્પેસ ચેટમાં વધુ વિગતો શેર કરશે

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Embed widget