શોધખોળ કરો

હવે આંખના પલકારામાં થઈ જશે બધુ કામ! Google Gmail માટે Gemini રજૂ કરી રહ્યું છે

Google Gemini on Gmail: ગૂગલે Gmailમાં તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ Gemini નો સમાવેશ કર્યો છે. પહેલા આ ફીચર માત્ર પેઈડ યુઝર્સ માટે હતું પરંતુ હવે તેને દરેક માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

Google Gemini on Gmail Users: આજના આધુનિક સમયમાં AI ટેક્નોલોજીનો દબદબો છે. ભલે તે Google નું Gemini હોય કે OpenAI નું ChatGPT...આ નવા AI ચેટબોટ્સે લોકોના ઘણા મોટા કાર્યોને સરળ બનાવ્યા છે. Meta AIનું લેટેસ્ટ ઉદાહરણ લો... તાજેતરમાં Meta એ ભારતમાં તેના તમામ પ્લેટફોર્મ્સ માટે Meta AI લૉન્ચ કર્યું છે, જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે. હવે આ સીરીઝમાં આગળ વાત કરીએ તો જીમેલ યુઝર્સ માટે સારા સમાચાર છે. ગૂગલ હવે તેના જીમેઈલ યુઝર્સ માટે તેના આર્ટિફિશિયલ AI જેમિનીને ઓપન રોલ આઉટ કરવા જય રહ્યું છે. જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થવાનો છે. 

અત્યાર સુધી એવું થતું હતું કે તમારે કોઈને લેટર લખવો હોય કે ઈમેલનો જવાબ આપવો હોય... આ બધું કરવામાં ઘણો સમય વીતતો હતો, પણ હવે એવું નહીં થાય કારણ કે તમારું બધું કામ આંખ મીંચીને થઈ જશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગૂગલે જીમેલમાં તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેમિનીનો(Gemini) સમાવેશ કર્યો છે. હવે તમામ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકસે અને પોતાના કામને વધુ સરળ બનાવી સકશે.  

પહેલા ગૂગલના જેમિનીનું આ ફીચર ફક્ત પેઈડ યુઝર્સ માટે હતું
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પહેલા આ ફીચર ફક્ત પેઈડ યુઝર્સ માટે હતું પરંતુ હવે તે દરેક માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તમે ચેક કરી શકો છો કે જેમિની તમારા Gmail માં રોલઆઉટ કરવામાં આવ્યું છે કે નહીં. જો આ તમારા Gmail માં દેખાતું નથી તો ચિંતા કરશો નહીં, ટૂંક સમયમાં તમને આ ફીચર દેખાવા લાગશે. તેની મદદથી તમે કોઈપણ મેઈલને ડ્રાફ્ટ કરી શકો છો. આટલું જ નહીં, જો તમને કોઈ ભાષા આવડતી ન હોય તો પણ તમે તે ભાષામાં મેઈલનો ડ્રાફ્ટ કરી શકો છો.

જો તમને કોઈ મેલ આવ્યો હોય, તો હવે તમારે તેના વિશે વિચારવાની જરૂર નથી, તમારે શબ્દકોશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરવાની અને વ્યાકરણની કાળજી લેવાની જરૂર રહેશે નહીં. Gemini તમારા ઓર્ડર મુજબ જવાબનો મુદ્દો તૈયાર કરશે અને તમે જવાબ મોકલી સકશો. તમારું કામ આના કયારે ઘણું સરળ થઈ જવાનું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget