શોધખોળ કરો

iOS યૂઝર્સ માટે સારા સમાચાર, ગૂગલ મીટ પર સ્ક્રીન શેર કરતા સમયે મળશે આ સુવિધા 

ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે iOS યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. આવા  યૂઝર્સ હવે Google મીટ પર તેમની સ્ક્રીન શેર કરતી વખતે ઑડિયો સામેલ કરી શકશે.

Google starts audio sharing:   ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે iOS યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. આવા  યૂઝર્સ હવે Google મીટ પર તેમની સ્ક્રીન શેર કરતી વખતે ઑડિયો સામેલ કરી શકશે. IANSના સમાચાર અનુસાર, ગૂગલે શુક્રવારે વર્કસ્પેસ અપડેટ્સ બ્લોગપોસ્ટમાં કહ્યું કે જો તમે મોબાઇલ ઉપકરણ પર Google મીટનો ઉપયોગ કરી રહ્યાં છો, તો હવે તમે તમારા સ્ક્રીન શેર ઉપરાંત ઓડિયો પણ શેર કરી શકો છો. 

પ્રેઝન્ટેશન  સાથે સંગીત શેર કરી શકે છે

સમાચાર અનુસાર, ગૂગલે કહ્યું કે તમે અવાજ સાથે વીડિયો શેર કરી શકો છો અથવા તમારા પ્રેઝન્ટેશન સાથે મ્યુઝિક શેર કરી શકો છો. કંપનીએ એમ પણ કહ્યું કે હાલમાં તે iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ ઓગસ્ટના મધ્ય સુધીમાં આ સુવિધા એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ શરૂ થઈ જશે. ગૂગલે એમ પણ કહ્યું હતું કે હવે 30,000 થી વધુ શેર કરેલી ડ્રાઇવમાં Google જૂથ ઉમેરી શકાય છે. અગાઉ, એક Google જૂથને અમર્યાદિત સંખ્યામાં શેર કરેલી ડ્રાઇવમાં સભ્ય તરીકે ઉમેરી શકાય છે.

આ મહિનાની શરૂઆતમાં માહિતી આપવામાં આવી હતી

જુલાઈની શરૂઆતમાં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે Meet માં એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે જે  યૂઝર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે બ્રેકગ્રાઉન્ડ ઈમેજ બનાવવાની મંજૂરી આપે છે. આ સુવિધા વર્કસ્પેસ લેબ્સ હેઠળ પરીક્ષણમાં હતી, જે યૂઝર્સ માટે ઈનવાઈટ દ્વારા નવી AI સુવિધાઓ અજમાવવા માટે એક વિશ્વસનીય પરીક્ષણ કાર્યક્રમ છે. સાથે જ કહ્યું કે ફીચરનો ઉપયોગ કરતી વખતે કોઈપણ અંગત, ખાનગી કે સંવેદનશીલ માહિતી ન આપવા અપીલ કરી હતી.

Google મીટમાં એક નવો વ્યૂઅર  મોડ 


ગૂગલ વીડિયો કોમ્યુનિકેશન સર્વિસમાં એક નવું પાર્ટનર મોડ ચેક-ઈન ફીચર લોન્ચ કરી રહ્યું છે. કંપની Google મીટમાં એક નવો વ્યૂઅર  મોડ પણ લાવી રહી હતી જે વપરાશકર્તાઓને તેમના કૅલેન્ડર ઈનવાઈટ  બનાવતી વખતે દરેક પ્રેક્ષક છે કે કેમ તે પસંદ કરવાની મંજૂરી આપે છે.   

Gmail Tips: તમારુ ગૂગલ એકાઉન્ટ હેક થઇ ગયું છે ? આ 7 સ્ટેપ્સથી જાણી શકો છો આસાનીથી

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial       
 
 

ટોપ સ્ટોરી

Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Embed widget