શોધખોળ કરો

Google Tips: ઇન્ટરનેટ વિના પણ ચાલશે Google Maps, બસ ફોલો કરો આ ચાર સ્ટેપ્સ

ગૂગલ મેપ્સ પર તમને સુવિધા આપવામાં આવે છે કે તમે કોઇપણ લૉકેશન કે એરિયાને સેવ કરી શકો. જોકે આ કામ તમને તે સમયે જ નિપટાવી લેવુ પડશે

નવી દિલ્હીઃ આજના જમાનામાં આપણે બધા ગૂગલ મેપ્સનો ખુબ ઉપયોગ કરીએ છીએ, કોઇપણ નવી જગ્યાએ જવુ હોય તો આપણે પહેલા લોકોને પુછીને રસ્તો શોધતા હતા, પરંતુ આજકાલ મોબાઇલમાં રહેલી Google Maps તમને તમામ રસ્તાઓ એક જ ક્લિકમાં બતાવી દે છે. જોકે, ઘણીવાર Google Maps ચલાવવા માટે ઇન્ટરનેટ ના હોય તો પણ મુશ્કેલી પડી જાય છે. આવામાં ગૂગલ મેપ્સ કઇ રીતે ચાલશે ? અહીં અમે તમને ગૂગલ મેપ્સ (Google Maps) ને ઓફલાઇન ઉપયોગ કરવાની આસાની રીત બતાવી રહ્યાં છીએ.......  

ખરેખરમાં, ગૂગલ મેપ્સ પર તમને સુવિધા આપવામાં આવે છે કે તમે કોઇપણ લૉકેશન કે એરિયાને સેવ કરી શકો. જોકે આ કામ તમને તે સમયે જ નિપટાવી લેવુ પડશે, જ્યારે ફોનમાં ઇન્ટરનેટ ચાલી રહ્યુ છે. બાદમાં આ સેવ કરવામાં આવેલા ડેટાના ઉપયોગ તમે ઓફલાઇન મૉડમાં કરી શકો છો. આ રીત એન્ડ્રોઇડ અને iOS બન્ને સ્માર્ટફોન પર કરી શકાય છે.

જાણો શું છે રીત......... 

Offline મૉડમાં આ રીતે ચલાવો Google Maps

સ્ટેપ 1: સ્માર્ટફોનમાં Google Maps એપ ખોલો.

સ્ટેપ 2: આ પછી ઉપર ડાબી બાજુ પોતાના પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો, અને ઓફલાઇન મેપ્સ સિલેક્ટ કરો. 

સ્ટેપ 3: આ પછી 'Select your own map' પર ટેપ કરો અને તે જગ્યાને સિલેક્ટ કરો જ્યાં તમે જઇ રહ્યાં છો. 

સ્ટેપ 4: આ પછી મેપ ડાઉનલૉડ થઇ જશે અને તમે આને ઓફલાઇન પણ એક્સેસ કરી શકો છો. 

ઇન્ટરનેટ વિના Google Mapsનો ઉપયોગ કરવા માટે, મેપ તમારા સ્માર્ટફોનમાં સ્ટૉર થવો જોઇએ. ખાસ વાત છે કે જ્યારે પણ તમે ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરશો, તો ડાઉનલૉડ કરવામાં આવેલો મેપ ઓટોમેટિકલી અપડેટ થઇ જશે.

Offer: આવી શાનદાર ઓફર ક્યાં ? Google Pixel 7ને 35,000 રૂપિયામાં બનાવી શકો છો તમારો

Google Pixel 7 Discount: જો તમે Pixel ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છે, અને મન બનાવી લીધુ છે તો તમારા માટે એક ખુશખબરી છે. Pixel 6a, Pixel 7 અને Pixel 7a સહિત Google Pixel ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Pixel 7 સીરીઝને ભારતમાં 2022 લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ કંપનીની ફ્લેગશિપ સીરીઝ છે. ફ્લિપકાર્ટ પર Pixel 7ને 59,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તમામ બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ ઓફરની સાથે આને 35,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે. બીજી બાજુ, Pixel 6aને 16,000 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. જાણો આની ડિટેલ્સ...... 

Google Pixel 7 પર ડિસ્કાઉન્ટ - 
ફ્લિપકાર્ટ પર પિક્સલ 7ને 59,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, જો તમારી પાસે એચડીએફસી બેન્કનુ ક્રેડિટ કાર્ડ છે, તો તમને 5000 રૂપિયાનું તાત્કાલિક કેશબેક આવશે, જેનાથી કિંમત ઘટીને 54,999 રૂપિયા થઇ જશે, આવામાં તમારી પાસે કાર્ડ ના હોય તો કોઇ દોસ્તનું લઇ શકો છો. જો તમે જુનો ફોન એક્સચેન્જ કરો છો તો આના પર 23,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ મેળવી શકો છો, અહીં પણ એક્સચેન્જ ઓફરમાં આઇફોનમાં વધુ પૈસા મળવાની સંભાવના છે. તમામ ઓફરને જોડવામાં આવે તો તમે Pixel 7ને કમ સે કમ 31,000 રૂપિયામાં પોતાનો બનાવી શકો છો. 

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget