શોધખોળ કરો

ગૂગલની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ, હવે શું કરશે યુઝર્સ?

Google URL Shortener:આ લિંક ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે અને 25 ઓગસ્ટ, 2025થી આવી બધી લિંક્સ કામ કરવાનું બંધ કરી દેશે

Google URL Shortener: ગૂગલની ખૂબ જ લોકપ્રિય સેવા Google URL Shortener  જે લાંબી લિંક્સને ટૂંકી કરવા અને તેમને શેર કરવાનું સરળ બનાવવા માટે બનાવવામાં આવી હતી. તે હવે 25 ઓગસ્ટ, 2025થી સંપૂર્ણપણે બંધ થઈ જશે. જોકે, ગૂગલે 2018માં જ આ સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી જૂની goo.gl લિંક્સ કામ કરી રહી હતી. પરંતુ હવે તેનો અંત પણ નક્કી થઈ ગયો છે.

લિંક્સ 2025થી બંધ થઈ જશે

23 ઓગસ્ટ, 2024થી જ્યારે પણ કોઈ યુઝર્સ goo.gl લિંક પર ક્લિક કરે છે ત્યારે તેને એક ચેતવણી સંદેશ દેખાય છે જે જણાવે છે કે આ લિંક ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે અને 25 ઓગસ્ટ, 2025થી આવી બધી લિંક્સ કામ કરવાનું બંધ કરી દેશે અને ક્લિક કરવાથી સીધું 404 એરર પેજ ખુલશે.

ગૂગલ યુઆરએલ શોર્ટનર સેવા શું હતી?

તે એક એવું ટૂલ હતું જેની મદદથી કોઈપણ લાંબા URL ને સોશિયલ મીડિયા, ઇમેઇલ અથવા વેબસાઇટ્સ પર ટૂંકી લિંક (જેમ કે goo.gl/xyz123) બનાવીને સરળતાથી શેર કરી શકાય છે. પરંતુ હવે સમય જતાં તેના ઉપયોગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, જૂન 2024 સુધીમાં 99 ટકા goo.gl લિંક્સ પર કોઈ ગતિવિધિ થઈ રહી નથી

ગૂગલે નવો વિકલ્પ આપ્યો છે

હવે ગૂગલે આ જૂની સેવાની જગ્યાએ Firebase Dynamic Links (FDL) રજૂ કરી છે, જે સ્માર્ટ લિંક્સની જેમ કામ કરે છે. આ લિંક્સ યુઝર્સને સીધા મોબાઇલ એપ્લિકેશન (iOS અથવા Android) અથવા વેબસાઇટની અંદરના ચોક્કસ પેજ પર લઈ જઈ શકે છે. એટલે કે, હવે લિંક્સ ફક્ત રીડાયરેક્ટ નહીં થાય, પરંતુ અનુભવમાં પણ સુધારો કરશે. ડેવલપર્સ અને વેબસાઇટ માલિકો જે હજુ પણ જૂની goo.gl લિંક્સનો ઉપયોગ કરી રહ્યા છે તેઓએ શક્ય તેટલી વહેલી તકે એક નવું URL Shortener અપનાવવું પડશે.

2025 પહેલા તમારી લિંક્સ અપડેટ કરો

જો તમે અત્યાર સુધી તમારી જૂની goo.gl લિંક અપડેટ કરી શક્યા નથી તો તમારી પાસે 25 ઓગસ્ટ 2025 સુધીનો સમય છે. આ તારીખ પછી બધી જૂની લિંક્સ બંધ થઈ જશે અને યુઝર્સને ફક્ત એક એરર મેસેજ મળશે. તેથી વધુ સારું છે કે તમે તમારી લિંકને સમયસર નવા અને વિશ્વસનીય URL શોર્ટનિંગ ટૂલથી બદલો જેથી તમારી વેબસાઇટ અથવા સામગ્રી પર ટ્રાફિક રહે અને યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget