શોધખોળ કરો

Smart TV: ઓછા બજેટમાં ધાંસૂ ફિચસવાળા સ્માર્ટ ટીવી ખરીદવા છે તો આ છે 3 બેસ્ટ ઓપ્શન, મનોરંજન મળશે ભરપુર

Smart TV under 10K: આ સ્માર્ટ ટીવીમાં HD રેડી (1366x768) રિઝૉલ્યૂશન સાથે ડિસ્પ્લે છે. કનેક્ટિવિટી માટે તેમાં 1 HDMI અને 2 USB પૉર્ટ છે

Smart TV under 10K: સ્પૉર્ટ્સથી લઈને OTT પ્લેટફોર્મ વગેરે સુધી કન્ટેન્ટ જોવા માટે સ્માર્ટ ટીવી બેસ્ટ વિકલ્પ છે. મોબાઇલ અને લેપટોપની તુલનામાં તેમાં મોટી સ્ક્રીન હોય છે અને તેનો ઉપયોગ ઘરની સજાવટ તરીકે કરી શકાય છે. સારી વાત એ છે કે તેમને ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. જો તમારું બજેટ ઓછું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમને ઘણી કંપનીઓ પાસેથી 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં સ્માર્ટ ટીવી મળશે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક વિકલ્પો લાવ્યા છીએ.

VW 80 cm (32 inches) Frameless Series HD Ready Android Smart LED TV - 
આ સ્માર્ટ ટીવીમાં HD રેડી (1366x768) રિઝૉલ્યૂશન સાથે ડિસ્પ્લે છે. કનેક્ટિવિટી માટે તેમાં 1 HDMI અને 2 USB પૉર્ટ છે. તેમાં 20 વૉટ સાઉન્ડ આઉટપુટ સાથે પાવર ઓડિયો છે. સ્માર્ટ ટીવી ફિચર્સ તરીકે, તેમાં બિલ્ટ-ઇન વાઇફાઇ, સ્ક્રીન મિરરિંગ, પીસી કનેક્ટિવિટી, વાયરલેસ હેડફોન કંટ્રોલ વગેરે છે. તે Amazon પર એક વર્ષની વોરંટી સાથે 7,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Acer 80 cm(32 inches) Advanced N Series Standard LED TV - 
HD (1366 x 768) રિઝૉલ્યૂશન સાથે આવતા આ સ્માર્ટ ટીવીમાં કનેક્ટિવિટી માટે 3 HDMI અને 2 USB પૉર્ટ છે. તે 24 વૉટનું સાઉન્ડ આઉટપુટ ધરાવે છે. ફ્રેમલેસ ડિઝાઇન સાથે આવતા આ ટીવીમાં ડિજિટલ નૉઈઝ રિડક્શન છે. તેના પર એક વર્ષની વૉરંટી છે અને તે એમેઝૉન પર 8,499 રૂપિયામાં વેચાઈ રહી છે.

Kodak 80 cm (32 inches) Special Edition Series HD Ready Smart LED TV - 
આ સ્માર્ટ ટીવીમાં 512 એમબી રેમ અને 4 જીબી રોમ છે. HD રેડી (1366 x 768) રિઝૉલ્યૂશન ધરાવતું આ ટીવી 30 વૉટનું સાઉન્ડ આઉટપુટ ધરાવે છે. આના પર એક વર્ષની વૉરંટી પણ ઉપલબ્ધ છે. તમે તેને એમેઝૉન પરથી 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. હાલમાં આના પર 43 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો

Year Ender 2024: આ વર્ષે વૉટ્સએપમાં આવ્યા છે આ પાંચ નવા ફિચર, આખો ચેટિંગ અંદાજ બદલાઇ ગયો...

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Embed widget