શોધખોળ કરો

WhatsApp: કેવી રીતે બનાવશો GIF, જાણો એકદમ સરળ Tricks

હાલ વોટ્સએપમાં ઈન બિલ્ટ જીઆઈએફ ફાઇલ્સ આવે છે પરંતુ જો તમે પર્સનાઇઝ્ડ જીઆઈએફ બનાવવા માંગતા હો તો વોટ્સએપમાં આ સુવિધા મળે છે.

નવી દિલ્હીઃ સોશિયલ સાઇટ વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી GIF મેસેજ મોકલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જે સ્ટીકર્સ અને ઇમોજીની જેમ ચેટિંગ દરમિયાન એક્સપ્રેશનને સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. હાલ વોટ્સએપમાં ઈન બિલ્ટ GIF ફાઇલ્સ આવે છે પરંતુ જો તમે પર્સનાઇઝ્ડ GIF બનાવવા માંગતા હો તો વોટ્સએપમાં આ સુવિધા મળે છે. આ ફીચરની મદદથી તમે કોઇપણ વીડિયોને ટ્રીમ કરીને GIF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છે. આ રીતે બનાવો GIF - GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો. - વોટ્સએપમાં જઈને કોઈપણ ચેટ વિન્ડોને ઓપન કરો. - જે બાદ એટેચમેંટ આઈકન પર પ્રેસ કરો અને ગેલેરીમાં જઈ તમે જે વીડિયોને GIFમાં કન્વર્ટ કરતા માંગતા હો તો સિલેક્ટ કરો. - આમ કર્યા બાદ તમે વીડિયો ટ્રીમ કરવાની સાથે ટેકસ્ટ અને ઈમોજી એડ કરવાનો વિકલ્પ પણ મળશે. - ટ્રિમ બારને સ્લાઈડ કરી તમે જે પ્રમાણે GIF બનાવવા માંગતા હો તે પ્રમાણે ટ્રિમ કરો. - જે બાદ સેન્ડ બટન પ્રેસ કરીને GIFને શેર કરો. ક્યાં સેવ થાય છે GIF GIF બનાવવી ઘણી સરળ છે. નાના વીડિયોના સારા GIF બને છે. જે GIF તમે શેર કરો છો તે ફોનની ઈન્ટનલ મેમરીમાં સેવ થાય છે. તમે GIFને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટને ફોટો, વીડિયો કે મેસેજની જેમ ફોરવર્ડ પણ કરી શકો છો. ટ્રમ્પના અમદાવાદ આગમન પહેલા PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને  કોલિંગ બેનિફિટ, જાણો INDvNZ 1st Test: ત્રીજા દિવસના અંતે ભારત 144/4, ન્યૂઝીલેન્ડથી 39 રન પાછળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો

વિડિઓઝ

PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Embed widget