શોધખોળ કરો

Battlegrounds Mobile India: આ અઠવાડિયે લૉન્ચ થઇ શકે છે ગેમ, જાણો અત્યાર સુધીનુ અપડેટ

કંપનીએ આના લૉન્ચને લઇને હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી કરી, પરંતુ માનવામા આવી રહ્યું છે કે શું ગેમ આ અઠવાડિયે લૉન્ચ થઇ શકે છે. આનાથી ગેમનુ ટીઝર કંપનીએ રિલીઝ કરી દીધુ હતુ, જેમાં પબજી વાળુ મેચ અને જીપ બતાવવામાં આવી છે.  

Battlegrounds Mobile India: PUBGના નવા અવતાર Battlegrounds Mobile India ભારતમાં લૉન્ચ થવા તૈયાર છે. ટીઝર આવ્યા બાદ આશા છે કે આ ગેમ જલ્દી જ ભારતમાં એન્ટ્રી કરવા તૈયાર છે. કંપનીએ આના લૉન્ચને લઇને હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી કરી, પરંતુ માનવામા આવી રહ્યું છે કે શું ગેમ આ અઠવાડિયે લૉન્ચ થઇ શકે છે. આનાથી ગેમનુ ટીઝર કંપનીએ રિલીઝ કરી દીધુ હતુ, જેમાં પબજી વાળુ મેચ અને જીપ બતાવવામાં આવી છે.  

મળી શકે છે આ અપડેટ- 
પબજીમાં મેપને પાર કરવા માટે એવા કેટલાય વ્હીકલ્સ છે, જે ગેમમાં રેન્ડમલી મળશે. આ વ્હીકલ્સમાંનુ એક UAZ જીપમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વૉડ બેસી શકે છે. આમાં બેસીને આ સ્ક્વૉડ મેપને પાર કરી શકે છે. આ ઉપરાંત Erangel મેપને હવે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ટીઝરમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ ટીઝરમાં મેપ ‘Erangel’ નામથી બતાવવામાં આવ્યુ છે. કંપનીએ આ વખતે આનુ નામ બદલી નાંખ્યુ છે.

કંપનીએ ટીઝર કર્યુ રિલીઝ- 
ગેમ ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટને પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટીઝર શેર કર્યુ છે. જેમાં સંભવિત લૉન્ચ ડેટને લઇને ફેન્સ અને ગેમર્સની ઉત્સુકતાને વધારી દીધી છે. ક્રાફ્ટને ફેસબુક પર એક પૉસ્ટમાં લખ્યું- અમે જાણીએ છીએ કે તમે લાંબા સમયથી અમારો ઇન્તજાર કરી રહ્યાં છો, અમે વર્ષના સૌથી મોટા લૉન્ચ માટે બહુ જ ઉત્સાહિત છીએ. તારીખનુ અનુમાન લગાવો અને અમને નીચે કૉમેન્ટમાં બતાવો. 

આ દિવસે થઇ શકે છે લૉન્ચ- 
ગેમ ગેમ ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટને બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાએ ગૂગલ પ્લે સ્ટૉર પર રજિસ્ટ્રેશન માટે 18 મેએ જ અવેલેબલ જ કરી દીધી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ગેમ 18 જૂને લૉન્ચ કરી કરી દેવામાં આવી શકે છે. પબજીના દિવાનાઓ આ ગેમને લઇને ખુબ ઉત્સુક છે કે આમાં કયા કયા હથિયાર અને શું શું નવુ હશે

આ હશે નિયમ.....

ગેમ બનાવનારી કંપની ક્રફ્ટને કહ્યું કે - આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.

માત્ર ભારતમાં જ થશે લૉન્ચ.....

ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
Embed widget