શોધખોળ કરો

Look Back 2024 : માઇક્રોસોફ્ટથી લઇને IRCTC સુધીનું આ વર્ષનું સૌથી મોટું આઉટેજ, જેણે યુઝર્સને કર્યાં પરેશાન

Look Back 2024: વર્ષ 2024ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ટેકનોલોજીના વર્લ્ડની વાત કરીએ તો આ વર્ષે આઉટેજે યુઝર્સે ખૂબ પરેશાન કર્યો,ફેસબુક એકસ સહિતની સર્વિસ ઠપ્પ થઇ

Look Back 2024 : 2024 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. આ વર્ષ ઘણી સારી બાબતો માટે યાદ રહેશે, જ્યારે તેની ઘણી ખરાબ યાદો પણ લોકોને આપી છે.  આ વર્ષ ટેક્નોલોજી ક્ષેત્ર માટે પણ મીઠી અને ખાટી યાદો માટે જાણીતું રહેશે. એક તરફ વિશ્વની સૌથી ઝડપી ક્વોન્ટમ ચિપ લોન્ચ કરવામાં આવી છે.  આ વર્ષે સેવા બંધ થવાને કારણે, કરોડો યુઝર્સ  કેટલાક કલાકો સુધી પરેશાન રહ્યા. ખાસ કરીને મોટી ટેક કંપનીઓ માઈક્રોસોફ્ટ, ગૂગલ, એક્સ, મેટાની સર્વિસમાં સમસ્યાના કારણે કરોડો ડોલરનું નુકસાન થયું છે. આવો જાણીએ 2024ના મોટા સર્વિસ આઉટેજ વિશે...

માઈક્રોસોફ્ટ (ક્રાઉડસ્ટ્રાઈક આઉટેજ)

19 જુલાઈ, 2024 ના રોજ, વિશ્વભરના લગભગ 8.5 મિલિયન એટલે કે 85 લાખ કમ્પ્યુટર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ કોમ્પ્યુટરો આપોઆપ બંધ થવા લાગ્યા. સિક્યુરિટી પ્રોવાઇડર કંપની ક્રાઉડસ્ટ્રાઈક (Crowd Strike) દ્વારા ખોટા ફાલ્કન સિક્યોરિટી અપડેટને રિલીઝ કરવાને કારણે આવું થયું છે. આ અપડેટ 19 જુલાઈના રોજ 4:09 UTC પર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેનું ફિક્સ લગભગ 6 કલાક પછી 09:45 UTC પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, વિશ્વભરના લાખો કમ્પ્યુટર્સ ક્રેશ થયા

મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ)

2024 માં મેટાની સેવામાં ઘણીવાર ઠ્પ્પ થઇ ગઇ. જો  કે  મોટાભાગની આઉટેજ મિનિટોમાં ઉકેલાઈ ગઈ હતી, પરંતુ 5 માર્ચ, 2024 ના રોજ, 15:00 UTC વાગ્યે, સર્વર આઉટેજને કારણે  યુઝર્સ  Facebook, Instagram, WhatsApp, Messenger અને થ્રેડ્સમાં લૉગ ઇન કરવામાં અસમર્થ રહ્યાં. લગભગ 4 કલાક પછી, મેટાએ સર્વરમાં સમસ્યા વિશે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું.

x ગ્લોબલ આઉટેજ

એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર)નું સર્વર આ વર્ષે ઘણી વખત ડાઉન થયું છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં Xના સર્વરમાં સમસ્યાના કારણે વિશ્વભરના યુઝ્રર્સ  પરેશાન થયા હતા. 28 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ, ગૂગલમાં મોટી આઉટેજ જોવા મળી હતી, જેના કારણે અમેરિકા અને એશિયામાં લાખો યુઝર્સ તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરી શક્યા ન હતા.

Google

આ વર્ષે, વિશાળ ટેક કંપની ગૂગલની ઘણી સેવાઓમાં ઠપ્પ થઇ હતી. જે કલાકો સુધી બંધ રહી હતી. 30 જુલાઈ, 8 ઓગસ્ટ, 18 સપ્ટેમ્બર, 18 ઓક્ટોબર, 21 અને 29 અને 15 નવેમ્બરના રોજ ગૂગલની ઘણી સેવાઓ ડાઉન થઈ ગઈ હતી, જેના કારણે વિશ્વભરના લાખો યુઝર્સ  પરેશાન થયા હતા. 18 સપ્ટેમ્બરના રોજ ગૂગલ ક્લાઉડ સર્વિસમાં લગભગ 6 કલાકનું આઉટેજ હતું.

IRCTC

ભારતીય રેલવેના ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTCના સર્વરમાં સમસ્યાઓના કારણે લાખો મુસાફરોને ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 9 ડિસેમ્બરે, સવારે 9:59 વાગ્યે, IRCTC સર્વર ક્રેશ થયું, જેના કારણે લોકો તત્કાલ ટિકિટ બુક કરી શક્યા ન હતા. થોડીવાર પછી, IRCTC સર્વર ઠીક થઈ ગયું. આ સમયગાળા દરમિયાન યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Credit Score: ઝડપથી વધારો તમારો ક્રેડિટ સ્કોર, મળશે અનેક ફાયદા, બસ કરવું પડશે આ કામ
Credit Score: ઝડપથી વધારો તમારો ક્રેડિટ સ્કોર, મળશે અનેક ફાયદા, બસ કરવું પડશે આ કામ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
Embed widget