શોધખોળ કરો

Tips: ખરાબ હવામાન અને વરસાદનુ એલર્ટ મેળવવા મોબાઇલમાં કરો આ સેટિંગ્સ, મળશે પળે પળેની અપડેટ

એન્ડ્રોઇડ હોય કે iOS, તમે બંને પર સેટિંગ ઓન કરીને હવામાનની અપડેટ મેળવી શકો છો. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા પડશે

Mobile Tips, Bad weather and flood warnings on your smartphone: દેશ અને રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે. ક્યાંક લોકો પુરમાં ફસાયેલા છે, તો ક્યાંક બીજી રીતે લોકો નુકસાની વેઠી રહ્યાં છે. હાલમાં જ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે હિમાચલ પ્રદેશની મંડીમાં મોટું નુકસાન થયું છે. હિમાચલ ઉપરાંત ચંદીગઢ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં પણ કેટલીય ડરામણી તસવીરો સામે આવી રહી છે. આજે આ સ્ટૉરીમાં અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ કે તમે તમારા સ્માર્ટફોન પર હવામાન સંબંધિત દરેક અપડેટ કેવી રીતે મેળવી શકો છો. આ સાથે તમે પૂર સંબંધિત ચેતવણી અથવા સમયસર ભારે વરસાદની માહિતી જોઈ શકો છો. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ગરમીનું મોજું, વાદળ ફાટવું, જંગલમાં આગ લાગવી અને બીજું ઘણું બધું હવે સામાન્ય બની ગયું છે. આપણે આ ઘટનાઓને રોકી શકતા નથી, પરંતુ સમયસર હવામાનના ફેરફારો અને મોબાઈલ પર એલર્ટ મેળવીને આપણે આમાંથી આપણા જીવન અને સંપત્તિને બચાવી શકીએ છીએ. જાણો મોબાઇલ પર આ તમામ અપડેટ કઇ રીતે મેળવી શકાય છે.... 

એન્ડ્રોઇડ હોય કે iOS, તમે બંને પર સેટિંગ ઓન કરીને હવામાનની અપડેટ મેળવી શકો છો. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા પડશે

iPhone માં આ રીતે થશે -
સૌથી પહેલા weather એપ ઓપન કરો અને લિસ્ટ આઇકૉન પર ક્લિક કરો
હવે નૉટિફિકેશન પર ક્લિક કરો અને Severe Weather ઓન કરો. આનો ઓન કર્યા પછી, તમને હવામાન સંબંધિત અપડેટ્સ મળવાનું શરૂ થશે.
તમે પોતાના લૉકેશન Plus આઇકૉનની મદદથી તમારું લૉકેશન સેટ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે વિવિધ ઋતુઓ અનુસાર એલર્ટ ટૉન અને વાઇબ્રેશન પેટર્નને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. આ સાથે લૉકસ્ક્રીનમાં હવામાન widget પણ એડ કરો જેથી તમને સમયસર અપડેટ મળી શકે.

એન્ડ્રોઇડમાં આ રીતે કરો -
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ અને નૉટિફિકેશનમાં અહીં ક્લિક કરીને એડવાન્સ અને મૉર ઓપ્શન પર જાઓ.
અહીં તમને Emergency Alerts કે weather alerts નો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
પછી તમને વિવિધ પ્રકારના ચેતવણી ચિહ્નો દેખાશે. આમાંથી હવામાન સંબંધિત એલર્ટ ચાલુ કરો.
હવામાનને એલર્ટ રાખવાનો ફાયદો એ છે કે તમને હવામાનની માહિતી સમયસર મળી જશે અને તમે તે મુજબ તમારી જાતને તૈયાર કરી શકશો.

 

ટોપ સ્ટોરી

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget