શોધખોળ કરો

Netflix યુઝર્સ સાવધાન, આ રીતે હેકર્સ બેન્ક અકાઉન્ટ કરી શકે છે ખાલી, આ સ્ટેપથી રહો સુરક્ષિત

Netflix Scam સપ્ટેમ્બરથી શરૂ થયો અને હજુ પણ ચાલુ છે. તેમાં જર્મની અને યુએસ સહિત 23 દેશોના યુઝર્સ સામેલ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સ્કેમર્સ ઇનામ જીતવાના બહાને બોગસ લિંક્સ મોકલે છે.

Netflix Scam: જો તમે Netflix યુઝર છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ખરેખર, Netflix યુઝર્સ સાથે એક મોટું કૌભાંડ થઈ રહ્યું છે. બ્રિટડેફેન્ડરના સુરક્ષા સંશોધકોએ યુઝર્સને નેટફ્લિક્સ કૌભાંડ વિશે ચેતવણી આપી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો બોગસ મેસેજ મોકલીને  યુઝર્સની નાણાકીય વિગતો પહોંચાડે છે. આવા હેકર્સનો ટાર્ગેટ નેટફ્લિક્સ યુઝર્સના બેંક એકાઉન્ટ તેમજ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી મેળવવાનો હોય છે. આવો, આ છેતરપિંડી વિશે વિગતે જાણીએ.

અહેવાલો અનુસાર, આ કૌભાંડ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. તેમાં જર્મની અને યુએસ સહિત 23 દેશોના યુઝર્સ સામેલ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સ્કેમર્સ ઇનામ જીતવાના બહાને યુઝર્સને બોગસ લિંક્સ મોકલે છે. આ કૌભાંડમાં Netflix યુઝર્સને એક્સેસ ગુમાવવા જેવી બાબતો કહેવામાં આવે છે અને તેઓ ફસાઈ જાય છે.

અહેવાલો અનુસાર, આ કૌભાંડ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. તેમાં જર્મની અને યુએસ સહિત 23 દેશોના યુઝર્સ સામેલ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સ્કેમર્સ ઇનામ જીતવાના બહાને યુઝર્સ લિંક્સ મોકલે છે. આ કૌભાંડમાં Netflix યુઝર્સને એક્સેસ ગુમાવવા જેવી બાબતો કહેવામાં આવે છે અને તેઓ ફસાઈ જાય છે.

હેકર્સ જે રીતે યુઝર્સને ફસાવે છે તે વિચિત્ર છે. તેમને આ પ્રકારના મેસેજ મોકલે છ

1.Netflix: There was an issue processing your payment. To keep your services active, please sign in and confirm your details at: http://account-details.com'

2.Netflix: There was a failure in your recent payment, affecting your ongoing services. Check the details at 78hex4w.vitilme.info

Netflix સ્કેમની આ રીતે કરો ઓળખ

  1. Netflix યુઝર્સે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે Netflix એકાઉન્ટ સબંધિત એવા મેસેજ નથી મોકલતા.
  2. ખોટા સ્પેલિંગ અને ગલત ગ્રામરવાળા મેસેજ દ્વારા બોગસ મેસેજને પારખી શકાય છે. આ લિંકને Netflix સાથે કોઈ કનેક્શન નથી.
  3. હેકર્સ યુઝર્સને એકાઉન્ટ સિક્યોરિટી અંગે તાત્કાલિક પગલાં લેવા અને પછી ડેટા ચોરી કરવા પ્રોત્સાહિત કરે છે.

 આ રીતે તમે સુરક્ષિત રહી શકો છો

  1. કોઈપણ શંકાસ્પદ મેસેજ તરત જ કાઢી નાખો.
  2. એકાઉન્ટ સુરક્ષા માટે મજબૂત પાસવર્ડ બનાવો.
  3. સુરક્ષા બહેતર બનાવવા માટે ટૂ ફેક્ટર ઓથેંટિકેશનને ઇનેબલ કરો
  4. Netflix એકાઉન્ટ વિશેની માહિતી માટે, ફક્ત કંપનીની એપ્લિકેશન અથવા સત્તાવાર પૃષ્ઠ પર જાઓ.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget