શોધખોળ કરો

Google Payમાં આવ્યુ નવું ફિચર, હવે કોઇપણ બિલ ચૂકવવું બન્યુ વધુ આસાન, જાણો

ગૂગલ પેમાં હવે યૂઝર્સને ઓટોમેટિક રેકરિંગ પેમેન્ટની સુવિધા મળી છે. આ એક નવુ ફિચર છે, આ નવા યૂપીઆઇ ઓટોપે (UPI Autopay) કહેવામાં આવી રહ્યું છે

Google Pay, ગૂગલની પેમેન્ટ સર્વિસ Google Pay હવે પોતાના યૂઝર્સને રિઝવવા માટે એક ખાસ નવુ ફિચર લઇને આવી છે, જો તમે Google Pay યૂઝ કરી રહ્યાં છો, તો તમારા માટે આ ફિચર ખુબ કામનુ સાબિત થશે. 

ગૂગલ પેમાં હવે યૂઝર્સને ઓટોમેટિક રેકરિંગ પેમેન્ટની સુવિધા મળી છે. આ એક નવુ ફિચર છે, આ નવા યૂપીઆઇ ઓટોપે (UPI Autopay) કહેવામાં આવી રહ્યું છે. આ ફિચરના આવ્યા બાદ Google Payથી તમારા મન્થલી પેમેન્ટ જેવા કે મોબાઇલ બિલ, ગેસ બિલ, વીજળી બિલ, વગેરે ઓટોમેટિક ભરાઇ જશે. આના માટે હવે મેન્યૂઅલ પેમેન્ટ નહીં કરવુ પડે. 

જે નવા સબ્સક્રિપ્શન લેનારા યૂઝર્સ હશે, તેમનુ UPI ઓટોપે ફિચર ઓટોમેટિક એનેબલ થઇ જશે, જો યૂઝર આ સેવાનો લાભ લેવા નથી માંગતો તો તે સબ્સક્રિપ્શન કેન્સલ કરી શકે છે. 

Google Payએ પોતાના બ્લૉગમાં કહ્યું છે કે UPI ઓટોપેના દ્વારા સબ્સક્રિપ્શન લેવુ આસાન બનશે, કોઇપણ સબ્સક્રિપ્શન પ્લાનને ખરીદવા માટે કાર્ટમાં પેમેન્ટ મેથડમાં જાઓ, હવે અહીં Pay with UPIનુ સિલેક્શન કરો અને બાદમાં પરચેઝને અપ્રૂવ કરો. 

UPI Payments: UPI માટે હવે સ્માર્ટફોન કે ઈન્ટરનેટની નથી જરૂર, આ રીતે કરી શકો છો ઓનલાઈન પેમેંટ
UPI Payments Without Internet :  જો તમે વારંવાર UPI પેમેન્ટ કરો છો, તો આ સમાચાર તમારા કામના સાબિત થશે. તમને જણાવી દઈએ કે Google Pay, Phone Pay, Paytm (Google Pay, Phone Pay, Paytm) જેવી એપથી પેમેન્ટ કરવું એ UPI પેમેન્ટ છે. તમે કોઈપણ મોલ અથવા કોઈપણ દુકાનમાં પેમેન્ટ માટે ઓનલાઈન મોડનો ઉપયોગ કરો છો. આજકાલ, દરેક ફળ અને શાકભાજીની વ્યક્તિ પણ UPI નો બાર કોડ ધરાવે છે.

ઓનલાઈન પેમેન્ટમાં સમસ્યા
ઑનલાઇન ચુકવણી માટે તમારે ચોક્કસપણે ઇન્ટરનેટની જરૂર છે. આ જ ખરાબ નેટવર્કને કારણે ઘણી વખત તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી. જેના માટે NPCI એ USSD કોડની મદદથી તમામ નેટવર્ક પર ઓનલાઈન પેમેન્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. વપરાશકર્તાઓને આ સેવાનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે નહીં.

યુએસએસડી કોડ શું છે
USSD કોડ દ્વારા પેમેન્ટ થવાને કારણે સામાન્ય લોકો પહેલા કરતા વધુ સરળ થઈ જશે. યુએસએસડી કોડથી ચૂકવણી કરવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર નથી. જો તમારી પાસે ફીચર ફોન હોય તો પણ તમે USSD કોડની મદદથી UPI પેમેન્ટ કરી શકો છો. નવેમ્બર 2012 માં, NPCI એ BSNL અને MTNL નેટવર્ક માટે આ સુવિધા શરૂ કરી હતી, પરંતુ હવે તમામ નેટવર્કના વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Embed widget