Samsung Galaxy M14 5G: સેમસંગનો સસ્તો 5G ફોન થયો લૉન્ચ, ઓછી કિંમતમાં મળી રહ્યાં છે બેસ્ટ ફિચર
Samsung Galaxy M14 5Gને કંપનીએ બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે,
Samsung Galaxy M14 5G: કોરિયન સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે આજે ભારતમાં સસ્તો 5G ફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનને તમે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝૉન પરથી ખરીદી શકશો. આનું સેલિંગ 21 એપ્રિલથી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા જાણો આમાં શું છે ખાસ સ્પેશિફિકેશન્સ અને કિંમત.....
સ્પેશિફિકેશન્સ અને કિંમત -
Samsung Galaxy M14 5Gને કંપનીએ બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે, જેમાં 4/128GB વેરિઅન્ટની કિંમત 13,490 રૂપિયા છે અને 6/128GB વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા છે. આ 5G સ્માર્ટફોનની સ્પેસિફિકેશન વિશે વાત કરીએ, તો આમાં 50-મેગાપિક્સલનો ત્રિપલ કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6000 mAh બેટરી છે, અને સાથે 25Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ સ્માર્ટફોન 5nm Exynos 1330 પ્રૉસેસર પર કામ કરે છે અને આમાં વૉ઼ટર ડ્રૉપ નૉચ IPS LCD ડિસ્પ્લે છે. એકંદરે, આ એક સસ્તો 5G ફોન છે જે આ બજેટ સેગમેન્ટના લોકો માટે ઉત્તમ છે.
મોબાઇલ ફોનમાં 6.58-ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે આમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. Samsung Galaxy M14 5Gમાં કંપની કસ્ટમર્સને 2 વર્ષ માટે OS અપડેટ્સ અને 4 વર્ષ માટે સુક્યૂરિટી અપડેટ્સ આપશે.
I Tested Samsung Galaxy M14 5G - New Budget King??https://t.co/FHoA6w8Rv7 pic.twitter.com/GVetWCC7CV
— Techno Ruhez (@AmreliaRuhez) April 17, 2023
Samsung Galaxy M14 5G launched in India🇮🇳
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) April 17, 2023
Exynos 1330
6.6" LCD FHD+ | 90Hz, Gorilla Glass 5
50MP + 2MP + 2MP
13MP
6000mAh, 25W (charger sold separately)
Android 13 & One UI Core 5.1
2 OS & 4yrs security updates
Side FPS
USB 2.0, 3.5mm jack, Bluetooth v5.2, Single Speaker, 13 5G pic.twitter.com/Iqe2mNwp04
Samsung Galaxy M14 5G with 6.6″ FHD+ 90Hz display, Exynos 1330, up to 6GB RAM, 6000mAh battery launched in India https://t.co/dCPzvTnOVn pic.twitter.com/Agm9aGJ5Wf
— FoneArena Mobile (@FoneArena) April 17, 2023
Samsung Galaxy M14 5G with 6,000mAh battery, Exynos 1330, 50MP camera launched in India: price, specifications https://t.co/2g5Bs4GPkH
— 91mobiles (@91mobiles) April 17, 2023
Samsung Galaxy M14 is a 5G phone which has been launched in the market with triple camera, all of you must check it#GalaxyM14isHERE pic.twitter.com/4CHvyJKjZb
— Vidhi (@vidhi37777222) April 17, 2023