શોધખોળ કરો

PUBG Mobile: પબજીના નવા અવતાર Battlegrounds Mobile India ગેમ ડાઉનલૉડ માટે પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ, જાણો વિગતે

બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમનુ આ વર્ઝન હાલ ટેસ્ટર તરીકેનુ છે, અને યૂઝર્સને આના ઓફિશિયલ વર્ઝન માટે રાહ જોવી પડી શકે છે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને હજુ રમવા માટે તમારે આનુ ટેસ્ટર બનવા માટે એપ્લાય કરવુ પડશે. 

નવી દિલ્હીઃ દેશમાં PUBGના ઇન્ડિયન વર્ઝન Battlegrounds Mobile India ગેમનો લોકો જોરદાર ઇન્તજાર કરી રહ્યાં હતા, હવે આ ગેમ યૂઝર્સ માટે ટેસ્ટર તરીકે અવેલેબલ થઇ ચૂકી છે. ગૂગલ પ્લે સ્ટૉર પર પબજીના નવા અવતાર ગણાતા Battlegrounds Mobile India ને પ્લેસ કરવામા આવી છે, અને યૂઝર્સ તેને ડાઉનલૉડ કરીને રમી શકે છે. આ ગેમ ભારતમાં ડાઉનલૉડિંગ માટે અવેલેબલ કરાવી દેવામાં આવી છે. આ અગાઉ આ ગેમના બીટા વર્ઝનને ફક્ત ટેસ્ટિંગ માટે અવેલેબલ કરાવવામાં આવ્યુ હતુ, જે ખાસ કરીને સીમિત સંખ્યમાં જ યૂઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટૉર પર અવેલેબલ હતુ.  

બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમનુ આ વર્ઝન હાલ ટેસ્ટર તરીકેનુ છે, અને યૂઝર્સને આના ઓફિશિયલ વર્ઝન માટે રાહ જોવી પડી શકે છે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને હજુ રમવા માટે તમારે આનુ ટેસ્ટર બનવા માટે એપ્લાય કરવુ પડશે. 

PUBG Mobile: પબજીના નવા અવતાર Battlegrounds Mobile India ગેમ ડાઉનલૉડ માટે પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ, જાણો વિગતે

ગેમનુ બીટા વર્ઝન પહેલાથી અવેલેબલ હતુ. 
આ પહેલા બીટા વર્ઝનમાં સિલેક્ટેડ યૂઝર્સને જ બીટા ટેસ્ટિંગનો મોકો મળી રહ્યો હતો. ગૂગલ પ્લે સ્ટૉર અનુસાર બીટા વર્ઝન યૂઝર્સની સંખ્યા પુરી થઇ ચૂકી હતી. ત્યારબાદ Battlegrounds Mobile Indiaના બીટા ટેસ્ટિંગ રિક્વેસ્ટને બંધ કરી દેવામાં આવી હતી. 

ગેમ રમવા માટે આ હશે શરતો-- 
Battlegrounds Mobile India ગેમને OTP દ્વારા જ લૉગ-ઇન કરી શકાશે. 
OTP વેરિફાઇ કર્યા બાદ જ ગેમ જ રમી શકાશે. 
પ્લેયર્સ વેરિફાઇ કૉડને ત્રણ વાર નાંખી શકશો, આ પછી આ ઇનવેલિડ થઇ જશે. 
એક વેરિફિકેશન કૉડ ફક્ત પાંચ મિનીટ સુધી જ વેલિડ રહેશે. આ પછી આ એક્સપાયર થઇ જશે. 
લૉગ-ઇન માટે પ્લેયર્સ ફક્ત 10 વાર OTP રિક્વેસ્ટ કરી શકશે. આનાથી વધુ કરવા પર 24 કલાક માટે રિક્વેસ્ટ બેન થઇ જશે. 
પ્લેયર એક મોબાઇલ નંબર પરથી મેક્સિમમ 10 એકાઉન્ટ પર રજિસ્ટર કરી શકશે.

ગેમમાં નવા અપડેટ-
આ પહેલા રિપોર્ટ હતા કે પબજીના નવા અવતાર ગણાતા બેટગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમમાં પબજીના કેટલાક ફિચર્સ આવી શકે છે. ટીઝરમાં પણ આને બતાવવામાં આવ્યા હતા. પબજીમાં મેપને પાર કરવા માટે એવા કેટલાય વ્હીકલ્સ છે, જે ગેમમાં રેન્ડમલી મળશે. આ વ્હીકલ્સમાંનુ એક UAZ જીપમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વૉડ બેસી શકે છે. આમાં બેસીને આ સ્ક્વૉડ મેપને પાર કરી શકે છે. આ ઉપરાંત Erangel મેપને હવે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ટીઝરમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ ટીઝરમાં મેપ ‘Erangel’ નામથી બતાવવામાં આવ્યુ છે. કંપનીએ આ વખતે આનુ નામ બદલી નાંખ્યુ છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget