શોધખોળ કરો

108 મેગાપિક્સલ વાળા આ દમદાર ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

રિયલમીના આ સેલમાં ગ્રાહકોને રિયલમીના સ્માર્ટફોન્સ (Realme smartphones) પર સારી એવી સસ્તી ડીલ મળી રહી છે. આ ઑફરમાં તમે રિલયમી 8 પ્રોને ખુબ ઓછી કિંમતે ખરીદી શકો છો.

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર રિયલમી હવે ભારતમાં પોતાના સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધારવા માટે પ્રયાસમાં લાગી છે, કંપની પોતાના દમદાર મૉડલને હવે સસ્તી કિંમતે ખરીદવા માટે જુદીજુદી ઓફર આપી રહી છે. આ અંતર્ગત અત્યારે રિયલમી 8 પ્રૉને ફ્લિપકાર્ટ પરથી સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ પર રિયલમી ફેસ્ટીવ ડેઝ ચાલી રહ્યો છે. આ સેલનો આજે (13 ડિસેમ્બર) અંતિમ દિવસ છે. 

રિયલમીના આ સેલમાં ગ્રાહકોને રિયલમીના સ્માર્ટફોન્સ (Realme smartphones) પર સારી એવી સસ્તી ડીલ મળી રહી છે. આ ઑફરમાં તમે રિલયમી 8 પ્રોને ખુબ ઓછી કિંમતે ખરીદી શકો છો. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 108 મેગાપિક્સલનો કેમેરો (108 Megapixel Camera) છે. ફ્લિપકાર્ટે આ ફોનનો ટાઇટલ આપ્યું છે કે આ 108 મેગાપિક્સલ કેમેરાવાળો સૌથી રસ્તો સ્માર્ટફોન છે. સેલની શરૂઆત 9મી ડિસેમ્બરના રોજ થઈ હતી.

ઓફર વિશે.....
આ ફોન 17,999 રૂપિયાની શરૂઆતની કિંમત પર મળી રહ્યો છે. જોકે, એક્સચેન્જ ઑફરમાં આ ફોનને 15,450 રૂપિયામાં ખરીદી શકાય છે. Realme 8 Pro સ્માર્ટફોન 6GB રેમ + 128 GB સ્ટોરેજ, 8GB રેમ + 128 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે.

Realme 8 series સ્પેશિફિકેશન્સ.....
આ ફોનમાં 6.4 ઇંચનું ફુલ-એચડી (1,080×2,400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ નેનો સિમકાર્ડ આવે છે. આ સ્માર્ટફોન Android 11 બેઝ્ડ Realme UI 2.0 પ્રોસેસર પર ચાલે છે. ફો ઇનફિનિટ બ્લેક અને ઇનફિનિટ બ્લૂ કલરના વેરિઅન્ટમાં મળે છે. કેમેરા તરીકે આ ફોનમાં કંપનીએ ક્વાડ સેટઅપ આપ્યું છે, જેમાં 108 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા સામેલ છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો માઇક્રોશૂટર અને 1 મેગાપિક્સલનો બ્લેક એન્ડ વ્હાઇટ સેન્સર કેમેરા સામેલ છે. સેલ્ફી માટે કંપનીએ ફોનમાં 16 મેગાપિક્સલનો Sony IMX471 કેમેરા આપ્યો છે.

આ પણ વાંચો

Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો

 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ

Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ

Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget