શોધખોળ કરો

Realme GT 7 Pro સ્માર્ટ ફોન થયો લોન્ચ, આ શાનદાર ફિચર્સની સાથે જાણો કિંમત અને અન્ય વિશેષતા

Realme GT 7 Pro: Realmeએ ભારતમાં એક નવો અને પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આવો જાણીએ ફોનના ફીચર્સ વિશે.

Realme GT 7 Pro Specifications: Realme એ ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે કંપનીનો પ્રીમિયમ સ્માર્ટફોન છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં આ ફોનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ આજે એટલે કે 26 નવેમ્બરે બપોરે 12 વાગ્યે આયોજિત એક ઈવેન્ટમાં Realme એ ભારતમાં આ અદ્ભુત ફોન લોન્ચ કર્યો છે. આવો અમે તમને આ ફોનની વિગતો જણાવીએ.

ડિસ્પ્લે અને કેમેરા કેવો છે?

કંપનીએ Realme GT 7 Pro ને AI પાવરહાઉસ નામ આપ્યું છે. મતલબ કે કંપનીએ પોતાના નવા ફોનમાં ઘણા AI ફીચર્સ આપ્યા છે. જો કે, જો આપણે Realme ના આ નવા ફોનની વિશિષ્ટતાઓ પર નજર કરીએ તો, કંપનીએ તેને 6.78 ઇંચ 8T LPTO Samsung Eco2 1.5K OLED પંચ હોલ સ્ક્રીન આપી છે, જેના માટે કંપનીએ ઘણા મોટા દાવા કર્યા છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે અને પીક બ્રાઈટનેસ 6500 nits છે. ફોનના ડિસ્પ્લેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ટેક્નોલોજી આપવામાં આવી રહી છે.

ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ તેના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે, જેનો પહેલો કેમેરો 50MP IMX906 OIS સેન્સર સાથે આવે છે., ફોનનો બીજો બેક કેમેરા 50MP IMX882 પેરિસ્કોપ લેન્સ સાથે આવે છે. તો  ફોનનો ત્રીજો બેક કેમેરા 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. આ ફોનમાં, Realmeએ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP ફ્રન્ટ કૅમેરો આપ્યો છે.

ફોનનું પાવરફુલ પ્રોસેસર અને પાવરફુલ બેટરી

Realme એ પોતાના નવા ફોનમાં Qualcomm નો લેટેસ્ટ ચિપસેટ આપ્યો છે, જેના કારણે ફોનનું પ્રોસેસર પણ સારું હોવાની આશા છે. કંપનીએ આ ફોનમાં Snapdragon 8 Elite ચિપસેટ આપ્યો છે.આ ફોન Android 15 પર OriginOS આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સિવાય ફોનમાં 5800mAhની મોટી પાવરફુલ બેટરી છે, જે 120Wની ફાસ્ટ ચાર્જિંગ સ્પીડને સપોર્ટ કરે છે.                                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ

Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર

Embed widget