શોધખોળ કરો

રેડમીનો નવો 5G ફોન લૉન્ચ, સસ્તામાં મળશે ત્રિપલ રિયર કેમેરા સાથે શાનદાર ફિચર્સ, જાણો વિગતે

આ ફોનની પહેલી સેલ 26 જુલાઇએ થશે. Amazon, Mi.com, Mi Home સ્ટૉરની સાથે સાથે ઓફલાઇન સ્ટૉર્સ પર પણ આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ થશે. 

Redmi Note 10T 5G Launch: ચીનની સૌથી પૉપ્યૂલર કંપનીમાની એક Xiaomiએ પોતાના નવા Redmi Note 10T 5G સ્માર્ટફોનને મંગળવારે લૉન્ચ કરી દીધો છે. આ Redmi Note 10 સીરીઝની પાંચમુ મૉડલ છે. MediaTek Dimensity 700 પ્રૉસેસર વાળા આ ફોનની ડિઝાઇન એકદમ આકર્ષક છે. આ ફોનની પહેલી સેલ 26 જુલાઇએ થશે. Amazon, Mi.com, Mi Home સ્ટૉરની સાથે સાથે ઓફલાઇન સ્ટૉર્સ પર પણ આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ થશે. 

Redmi Note 10T 5G સ્માર્ટફોન 4GB RAM + 64GB સ્ટૉરેજ અને 6GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 4GB RAM + 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન પર્પલ, બ્લૂ, બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલરમાં મળશે. આવો જાણીએ શું છે ફિચર્સ.....

MediaTek Dimensity 700 પ્રૉસેસર છે ખાસ- 
Redmi Note 10T 5G સ્માર્ટફોન Octacore MediaTek Dimensity 700 પ્રૉસેસર વાળો છે. આ ફોન Android 11 પર બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ડ્યૂલ સિમની સાથે આમાં 6.5 ઇંચની full HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,400 પિક્સલ છે. સાથે જ આમાં 90Hzનો એકદમ શાનદાર રિફ્રેશ રેટ પણ મળે છે. આ ફોનમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નુ પ્રૉટેક્શન પણ આપવામાં આવ્યુ છે. 

ફોનમાં છે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ-
જો તમે પોતાના ફોનમાં ફોટોગ્રાફી કરવાનુ પસંદ કરો છો તો આ ફોન સારો છે, Redmi Note 10T 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, સાથે જ આમાં 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે. 

ફોનમાં છે 5000mAh ની દમદાર બેટરી- 
Redmi Note 10T 5G સ્માર્ટફોનમાં 5000mAhની દમદાર બેટરી મળે છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ ટેકનિક વાળી છે. સાથે જ આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યુ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, એનએફસી, 3.5mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

Redmi Note 10T 5G ફોનમાં એક્સેલેરોમીટર, એબિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કૉપ, મેગ્નેટોમીટર અને પ્રૉક્સિમિટી સેન્સર સામેલ છે. આ ફોનનુ વજન 190 ગ્રામ છે. 

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget